Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે ખેડા જિલ્લાના રામ ભક્તોને લઇ નડિયાદ થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત્યારે નડિયાદ જંકશન થી મંત્રી ઋષિકેશભાઈ પટેલજી, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,…

· 1 min read

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ નડીયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં સંગઠનની બેઠક યોજાઇ

ભારતમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. 2024ની લોકસભાનીં ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીઓમાં ભાજપને 370 અને એનડીએની 400 બેઠકો મળે એવા દૃઢ સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…

· 2 min read

કપડવંજમાં વી.એસ.જી. ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી

કપડવંજ સહિત સાત તાલુકાઓમાં વિકલાંગોના પુનર્વસન માટે ૧૯૯૭ થી કામ કરતી સંસ્થા શ્રી વાડીલાલ એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ - કપડવંજ સંચાલિત દિવ્યાંગ પુનર્વસન સેવાયજ્ઞના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શારદા સંકુલમાં નવનિર્મિત શ્રી મુકુંદ બાલવાટીકાનું ઉદ્દઘાટન, અંધજન મંડળ અમદાવાદ દ્વારા દિવ્યાંગોને…

· 3 min read

ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમના આયોજન બાબતે જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે મીટીંગ યોજાઇ

આગામી તારીખ 6 માર્ચ 2024 ના રોજ યોજાનાર ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ માટે ખેડા જિલ્લામાં આ કાર્યક્રમના સુચારુ આયોજન હેતુ જિલ્લા કલેકટરની કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરએ ખેડા જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ…

· 1 min read

નડિયાદ એસીબીની સફળ ટ્રેપ : નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં રૂા. ૩ હજારની લાંચ લેતો કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

નડિયાદ એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે, નડિયાદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરવા આવતા તેમજ જુના દસ્તાવેજો કઢાવી આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવતી હોવાની બૂમો છેલ્લા ઘણાં સમયથી ઉઠવા પામી હતી. જેના પગલે નડિયાદ એસીબીએ ડિકોય ગોઠવીને…

· 1 min read

નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ

નડિયાદ સંતરામ રોડ પર કારમાં સ્ટંટ કરી રહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી પાડીને તેમના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. આ…

· 1 min read

કપડવંજના ઈજનેરની બદલી સાથે બઢતી

કપડવંજ તાલુકાના થવાદના વતની અને કપડવંજ એમજીવીસીએલ ગ્રામ્ય વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જી.એસ. પટેલની કાર્યપાલક ઇજનેર તરીકે ખંભાત ખાતે બદલી સાથે બઢતી કરવામાં આવી છે. કપડવંજ ખાતે 19 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ ગ્રાહકોની સેવા લક્ષી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી…

· 1 min read

કપડવંજ સી.એચ.સી.ના કર્મચારીનો વિદાય – સન્માન સમારોહ યોજાયો

કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી કાઝી મહંમદ શકીલ અબ્દુલ રઝાકભાઈનો વિદાય-સન્માન સમારોહ તાલુકા હેલ્થ અધિકારી ડો. અંકુર પટેલ, નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. મનુભાઈ ગઢવી,આશાદીપ હોસ્પિટલના ડો. યોગેશ શાહ, સહયોગ હોસ્પિટલના મહંમદ મન્સુરીની ઉપસ્થિતમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તથા…

· 2 min read

કપડવંજ કોર્ટમાં પાણીની સમસ્યા બાબતે વકીલો આકરા પાણીએ

કપડવંજ કોર્ટ સંકુલમાં પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કપડવંજ બાર એસોસિએશન દ્વારા આજે નગરપાલિકા ચીફ ઓફિસર કૈલાશબહેન પ્રજાપતિ અને પી.ડબલ્યુ.ડી.સેક્શન ઓફિસરને આવેદનપત્ર આપી સત્વરે આ પાણીની સમસ્યા હલ કરવા જણાવ્યું હતું. કોટૅ સંકુલથી નગરપાલિકા તથા પી.ડબલ્યુ.ડી.ની કચેરીએ બાઈક રેલી કાઢીને…

· 2 min read

મતદાન જાગૃતિ માટે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા બાઈક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સામાન્ય લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઈપ્કોવાલા હોલ સુધી બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ બાઈક રેલીમાં ખેડા જિલ્લામાં…

· 1 min read