Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

Kheda

1,227 stories

નડિયાદ શ્રી સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવની તૈયારીઓ શરૂ : અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે 1008 મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિવમહાપુરાણ કથાનું આયોજન થયું છે. આગામી 24 ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે. આ ઉપરાંત ભક્તિમય…

· 2 min read

વિર્ગો લેમિનેટ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગતાં અફરાતફરી મચી

ખેડા જિલ્લામાં વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર ખાતે શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 5:30 કલાકે વિર્ગો લેમિનેટ ફેક્ટરી ગામ સોખડા તાલુકા માતર જિલ્લો ખેડા અમદાવાદ ગુજરાતમાં શોર્ટ…

· 1 min read

નડીયાદ સરદાર પટેલના જન્મ સ્થળ ખાતે ૧૦ સાયકલ વીર જવાનો સાથે CRPFના અધિકારીઓનું સ્વાગત કરાયું

સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવે છે ત્યારે રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા તથા આમ પ્રજાને રાષ્ટ્રીય એકતાનું આહવાન તથા મહત્વ સમજાવવા સાહસિક કાર્યક્રમનું આયોજન કરે છે, તે અંતર્ગત રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્થિત સીઆરપીએફના 50મા સ્થાપના દિન…

· 2 min read

ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો

વિરોધ પક્ષના કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના પીએમ નરેન્દ્ર મોદી અંગે જ્ઞાતિ આધારિત અભદ્ર ભાષાનો ઉલ્લેખ કરવા મામલે વિરોધ થઈ રહ્યો છે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ બક્ષીપંચ યુવા મોરચા દ્વારા વિરોધ સાથે દેખાવો કરાયા…

· 1 min read

ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈને મળ્યુ પાક્કુ ઘર- વરસાદ સમયે થતી મુશ્કેલીઓનો આવ્યો કાયમી ઉકેલ

ખેડા જિલ્લાના નડિયાદના ટુંડેલ ગામના અરવિંદભાઈ રમણભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાની રૂ.1.20 લાખની સહાય મળતા આજે તેઓ પોતાનુ પાક્કુ અને ધાબાવાળુ મકાન બનાવી શક્યા છે. નવા આવાસ પહેલાની સ્થિતિ વિશે જણાવતા 56 વર્ષીય અરવિંદભાઈ રમણભાઈ કહે છે કે પહેલા તેમને ચોમાસા…

· 1 min read

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે શનિવારના દિવસ લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા હતા. મહા સુદ એકમ બેસતા મહિને લીલા શાકભાજી મેથીની ભાજી પાલકની ભાજી સવાની ભાજી બટાકા ટામેટા રીંગણ પાપડી બીટ ગાજર જેવા શાકભાજી કુલ 51…

· 1 min read

કપડવંજના ભોજાના મુવાડા ગામે ખેતીલાયક ડ્રોન અર્પણ કરાયું

ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ કેમિકલ્સ લિમિટેડ (GNFC LTD) દ્વારા ચાલતી સંસ્થા નારદેશ (NARDES) દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામમાં નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગામના વાત્રક મહિલા સખી મંડળને એગ્રી ડ્રોન વિનામૂલ્યે ભેટ આપવામાં આવ્યું હતું. આ સખી મંડળના…

· 2 min read

કપડવંજમાં સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિર યોજાઈ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ અને કપડવંજ તાલુકા સહકાર સમિતિ પરિવાર દ્વારા અત્રેના મોડાસા રોડ પર આવેલ એપીએમસી ખાતે સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિરનું ઉદૃધાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ખેડા જિલ્લા સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ…

· 3 min read

કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત

કપડવંજ - ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી ગઈ હતી. આગળ જતી ટ્રકના ચાલકે…

· 1 min read

કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે

૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના કપડવંજ સહિત ખેડા જિલ્લાના ૬ વિધાનસભા ક્ષેત્રમાં યોજાશે. જેમાં…

· 2 min read