Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લાના કપડવંજમાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર

આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી. સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્રયોગો શરૂ થયા છે. આજનો ખેડૂત ફક્ત તેના ગામની ચાર દિશાઓથી…

· 4 min read

ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ઉજવાયો

શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત  ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ 3 જી ફેબ્રુઆરી, શનિવારે  ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDBB)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો મિનેશ શાહ ઉપસ્થિતરહ્યા હતા. આ પ્રસંગે ચારૂસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ,કેળવણી મંડળ, માતૃસંસ્થા, અને CHRF ના માનદ્ મંત્રી તેમજ ચારૂસેટના ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ  ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખગીનભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાય,…

· 2 min read

નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા નગરજનો નારાજ : વિરોધના ભારેવંટોળ

તાજેતરમાં વિધાનસભાના બજેટસત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડા જિલ્લાના વડામથક નડિયાદને સ્થાન નહીં મળતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માગણી છે. જે સરકાર દ્વારા ન સતોષાતા આ…

· 2 min read

નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટેની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ યોજાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટે ની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ સંતરામ મંદિર નડિયાદના સંત પૂ. હરિદાસજી મહારાજ, ઉપપ્રમુખ જયંત કોટડીયા, કલેકટર કે એલ બચાણી, અમૂલના ચેરમેન વિપુલ પટેલ, અને બધીર વિદ્યાલયના…

· 2 min read

મહેમદાવાદમાં ચકચારી પુજારીની નિર્દયી હત્યાના ગુનામાં રીઢો હત્યારો આખરે ઝડપાયો

આધુનીક ટેકનોલોજી આરોપીને પકડવામાં કામયાબ પોલીસ મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઇરાદે આવેલા એક રીઢા હત્યારાએ પુંજારીને રહેંસી નાખ્યા હતા. માત્ર પાંચ દિવસમાં પોલીસે આ હત્યાનો પર્દાફાશ કરી નાખ્યો છે. જેમાં હત્યારો ખુન-મહાવ્યથા…

· 3 min read

ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી :

ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કામ પૂર્ણ થતાં, આગળ ગટરના કામ…

· 2 min read

યુરીયા ખાતરનો ગેરકાનૂની સંગ્રહ કરનારા એક ઇસમ ઝડપાયો :

ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુદ્દામાલ સાથે વડતાલ પોલીસે ધરપકડક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી…

· 2 min read

કપવંજ – કઠલાલ રોડ પર વહેલી સવારે રાજસ્થાનની લક્ઝરી બસ પલટી મારી

ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ ઉપર આવેલ ઉદાપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાના અરસામાં એક લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા 13 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કપડવંજ રૂરલ પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો…

· 2 min read

કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ

કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કપડવંજ શહેરની મધ્યેથી પસાર થતાં મોડાસા-કપડવંજ મુખ્ય ધોરી માર્ગના…

· 3 min read

કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ

કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભની વિવિધ ગેમ્સમાં ભાગ લીધેલ હતો. જેમાંથી ૭૩ બાળકો એથલેટિક્સ અને ટીમ ઇવેન્ટમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિજેતા…

· 1 min read