Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 28°C

Kheda

1,227 stories

ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા લેવાયેલ રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં શ્રી સંતરામ વિદ્યાલયની પાંચ વિદ્યાર્થીનીઓ તથા પાંચ વિદ્યાર્થીઓ , કુલ મળી 10 વિદ્યાર્થીઓએ વર્ષ : 2023 - 24 ની રાજ્ય પુરસ્કાર પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા. જે બદલ તા. 27 ડિસેમ્બર…

· 1 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જિલ્લા લોક ફરિયાદ નિવારણ) જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્નોના…

· 1 min read

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પિઠાઈ ગામમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાંથી રૂપિયા ૧૧,૮૮,૦૦૦ ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ જતાં ભારે ચકચાર ફેલાઈ છે. આ ચાઈનીઝ દોરીનો જથ્થો પીઠાઈ ગામના ખેતરમાંથી ઝડપાયો હતો અને આ જથ્થોખેડા નડિયાદ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. આ ચાઈનીઝ દોરીના ૯૮ બોક્સમાંથી ૪૯૨૦ નંગ…

· 1 min read

દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ – કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

કપડવંજ તાલુકાના અલવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત સંકલ્પ જ શક્તિ, સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સવારની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. દેશના એક એક નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ…

· 4 min read

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ‘કુપોષણ મુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ડૉ. આંબેડકર ભવન, નડિયાદ ખાતે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો અંતર્ગત કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે કે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અઢી માસ પહેલા શરૂ થયો હતો. અઢી…

· 3 min read

ખેડા જિલ્લા સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સુસાશન દિન નિમિતે સ્વચ્છતાની કામગીરી કરાઇ

ભારતના પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ અને સુશાસન દિવસ નિમિત્તે નડીયાદ શહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં ઝોન સંયોજક હિરેનભાઈ બ્રહ્મભટ્ટ ખેડા જિલ્લા સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક હિરેનભાઈ તેમજ ખેડા જિલ્લાના તમામ તાલુકા…

· 1 min read

ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની જન્મ તિથિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવાયેલ સુશાસન દિવસની…

· 3 min read

ઓનલાઈન ફ્રોડ : નડિયાદનો યુવાન ટેલિગ્રામ એપ લીંકમાં લુંટાયો, અડધા લાખ ગુમાવ્યા

નડિયાદનો એક યુવાન વેપારી વધુ પ્રોફીટ મેળવવાની લાલચમાં અડધા લાખમાં લુંટાયો હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ. નડિયાદ શહેરના ડાકોર રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે, રાણાનગર સોસાયટી, બંગલા નં. ૧૯ માં રહેતા પંકજભાઈ ચંદુભાઈ વાઘેલા ઉંમર ૩૦ વર્ષનાઓને મોબાઈલમાં…

· 2 min read

નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરાયા

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજયની તમામ તાલુકા તથા જિલ્લાની કોર્ટમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ યોજવામાં આવી હતી તે મુજબ નડિયાદ બાર એસોસિએશનની જનરલ મીટીંગ યોજાયેલ. આ મિટિંગમાં નડિયાદ બાર એસોસીએશન ના વર્ષ ૨૦૨૪ ના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ…

· 1 min read

નડિયાદ બસ ડેપો ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ યોજાયો

નડિયાદ બસ ડેપો ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને "શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવીન સ્લીપર કોચ નડિયાદ-સોમનાથ પ્રવાસ સેવા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. એસ.ટી.ના કાફલામાં હવે નવીન ડિઝાઇનની બસો આવનાર છે. જેના ભાગરૂપે…

· 2 min read