નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રિક્ષા ચાલક ઉપર થયો જીવલેણ હુમલો : ઘટના સીસીટીવીમાં કેદ
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ધોળા દિવસે થયો જીવલેણ હુમલો જુવલેણ હુમલાની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે એક તરફ દંડા થી હુમલો તો બીજી તરફ છરીના ઘા માર્યા શારદા મંદિર ચોકડી નજીક ભુવાજીએ રીક્ષા ચાલક?...
મહિલા સિનિયર સિટીઝન ક્લબ નડિયાદની સામાન્ય સભા મળી
શ્રી જસલક્ષ્મી પ્રાણશંકર કંથારીયા સાર્વજનિક કન્યા વ્યયામ મંદિર નડિયાદ સંચાલિત મહિલા સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ ની તારીખ 11/7/2023 ને મંગળવારના રોજ સામાન્ય સભા મળી હતી. તેમાં વર્ષ 2023 -24 ના પ્રમુખ ?...
નડિયાદ-આણંદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે ભયાનક અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ અને આણંદની વચ્ચે ચકલાસી પાસે કાર અને ST બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં બે વ્યક્તિઓનાં મોત અને 10 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. વડોદરાથી ગાંધીનગર જઇ...
કપડવંજ પોલીસે ડુપ્લીકેટ ગુટખા બનાવતા મશીન સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સુત્રોને બાતમી મળી હતી કે એક લોડીંગ રીક્ષામાં ગુટખા બનાવવાના મશીન સાથે આવે છે.જે બાતમીના આધારે પોલીસ અત્રેના નદી દરવાજા સાથે વોચ રાખી અને કુલ -૪ ઈસમોને ઝડપી પાડ્ય?...
ખેડા જિલ્લા રોજગાર કચેરી નડિયાદ દ્વારા પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની શરૂઆત કરાઈ
ખેડા જિલ્લાના સશક્ત અને ખડતલ યુવાનો લશ્કરી ભરતીમાં જોડાઈ રોજગારી મેળવે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી (મોડલ કરિયર સેન્ટર), નડિયાદ દ્વારા આયોજિત પૂર્વ સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની શરૂ?...
કપડવંજમાં 17 વર્ષના યુવાન પર વીજળી પડતાં મોત
કપડવંજ તાલુકાના પૂર્વ ગાળામાં સમી સાંજના સોમવારે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે પડેલી વીજળીમાં એક આશાસ્પદ નવયુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અન?...
દુધનું વાહન ટાટા ટેન્કરમાંથી વિદેશી દારૂ સહિત ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર વેકરીયા એલ.સી.બી. ખેડા - નડીયાદનાઓ એ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તા. ૦૮-૦૬-૨૦૨૩ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.?...
નડિયાદ શહેરમાં બ્રેક બાદ મેઘરાજા વરસ્યા : પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખેડા જિલ્લામાં ગતમધરાત બાદ ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદના પગલે નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસા?...
નડિયાદ : ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
અમૃત મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડનના ડેવલપમેન્ટ અને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું ?...
ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે વિકાસ કાર્યો ખુલ્લા મુકાયા
ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે નવીન ટ્રેકટર અને ટ્રોલી ફ્લેગ ઓફ તથા PM JAY - આયુષ્યમાન કાર્ડનુ...