ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસ કર્મીઓને 14 દિવસ કેદની સજા અને 2 હજારનો દંડ
ખેડામાં ગત વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ખેડા પોલીસના ચાર કર્મીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસે કેટલાક યુવાનોને થાંભલા સાથે બાંધીને જાહેરમાં માર માર્યો હતો. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ત્યાર બાદ…










