Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

Kheda

1,227 stories

કપડવંજમાં 17 વર્ષના યુવાન પર વીજળી પડતાં મોત

કપડવંજ તાલુકાના પૂર્વ ગાળામાં સમી સાંજના સોમવારે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદની સાથે પડેલી વીજળીમાં એક આશાસ્પદ નવયુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખુમજીના મુવાડા ગામમાં રહેતો 17 વર્ષનો યુવાન ગોપાલ તખતભાઈ વાઘેલા પોતાના…

· 1 min read

દુધનું વાહન ટાટા ટેન્કરમાંથી વિદેશી દારૂ સહિત ૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર વેકરીયા એલ.સી.બી. ખેડા - નડીયાદનાઓ એ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તા. ૦૮-૦૬-૨૦૨૩ ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ખેડા - નડિયાદ નાઓ સાથે પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી ખેડા નડિયાદ તથા…

· 2 min read

નડિયાદ શહેરમાં બ્રેક બાદ મેઘરાજા વરસ્યા : પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ખેડા જિલ્લામાં ગતમધરાત બાદ ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદના પગલે નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસાઈ ગયેલ. જો કે નડિયાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતાં મદદે આવી આ કાર અને…

· 2 min read

નડિયાદ : ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

અમૃત મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડનના ડેવલપમેન્ટ અને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ભાજપ જીલ્લા પ્રમુખ, નગરપાલિકાના પદાધિકારીઓ, અને…

· 1 min read

ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે વિકાસ કાર્યો ખુલ્લા મુકાયા

ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે નવીન ટ્રેકટર અને ટ્રોલી ફ્લેગ ઓફ તથા PM JAY - આયુષ્યમાન કાર્ડનું લાભાર્થીઓને વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ખાતે કેન્દ્રીય…

· 1 min read

નડિયાદના પીપળાતા ગામે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામે શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વસ્તિક હાઇસ્કુલ ખાતે બાલ ગોપાલ ફાઉન્ડેશન દ્વારા ધોરણ 9 થી 12ના કુલ 422 શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્કૂલ બેગ, ડ્રેસ, ચોપડા અને બુટ - મોજાની શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિતરણ…

· 1 min read

ખેડા લોકસભા વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જનસભા યોજાઈ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી એસ. સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મમાં ખેડા લોકસભા વિસ્તારની વિશાળ જનસભા યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા,…

· 3 min read

કપડવંજના વડાલીના રેલ્વે ગરનાળામાં ત્રણ ફૂટ પાણી ભરાતાં વાહનો બંધ પડ્યા

કપડવંજ તાલુકાના વડાલી ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનના રેલ્વે ગરનાળામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેને પરિણામે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોવા છતાંય કાયમી નિકાલ નહીં થતાં પંથકના રહીશોમાં…

· 2 min read

વડતાલમાં ગુરૂપૂર્ણિમાએ હજારો સંતો – હરિભક્તોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરી ધન્યતા અનુભવી

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળાઆરતી બાદ ૭ઃ૦૦ વાગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન…

· 3 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 4 ભોજા તલાવડી, વિશ્વનગર ફ્લેટ પાસે રૂ. 12.43 લાખના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત ખાતે નગરપાલિકા પ્રમુખ, વિસ્તારના કાઉન્સિલર , વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.…

· 1 min read