Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

Kheda

1,227 stories

ઉત્તરસંડા ખાતે બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવ્યા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા રોડ પર આવેલ ભૈરવનાથ સમોસા સેન્ટરમાં કામ કરતા બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી નડિયાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ્લા શ્રમ અધિકારી દ્વારા આ અંગે ભૈરવનાથ સમોસા સેન્ટરના માલિક વિરુધ્ધ…

· 2 min read

સુપ્રસિધ્ધ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ યોજાશે

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. રંગોત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં સંતો અને ભક્તો તા.૧૪…

· 2 min read

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો

હોળીના તહેવાર નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વોજાનાર છે. ત્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન ભક્તોની સંખ્યામાં વધારો થશે તેવી બાબતને ધ્યાનમાં રાખીને મેળાના…

· 3 min read

ન્યુઝિલેન્ડ સામે ઈન્ડિયાની ભવ્ય જીત બાદ નડિયાદમાં ઐતિહાસિક જશ્ન : દિવાળી જેવો માહોલ સર્જાયો

દુબઈ ખાતે રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની શાનદાર ભવ્ય જીત બાદ નડિયાદમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે રમાયેલી મેચમાં ભારતની જીત થતા ઓલરાઉન્ડર અક્ષર પટેલના વતન નડિયાદમાં શહેરીજનો ભારે આતશબાજી સાથે જૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે…

· 1 min read

ખેડા જિલ્લામાં સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા અંગે બેઠક યોજાઇ

ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વૈશાલી અંડર પાસ, બસ સ્ટેન્ડ, કપડવંજ - મોડાસા રેલવે લાઇન તથા…

· 1 min read

ખેડા સાંસદ દેવુસિંહ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગ સાથે એક અગત્યની બેઠક યોજાઇ

ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વૈશાલી અંડર પાસ, બસ સ્ટેન્ડ, કપડવંજ - મોડાસા રેલવે લાઇન તથા…

· 1 min read

ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રિકોના સૌથી મોટા સોમવાર પ્રાર્થના મંડળના ભંડારાનો રવિવારે પ્રારંભ

મહેમદાવાદના શ્રી સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટના પદયાત્રિકો માટેના ડાકોર જતા માર્ગ ઉપરના સૌથી મોટા ભંડારાનો તા-9- માર્ચના રોજ સાંજના6-00 કલાકે ભવ્ય પ્રારંભ થશે અને તે ભંડારો 12 માર્ચ સુધી અવિરત પદયાત્રિઓની સેવા માટે ચાલુ રહેશે.આ ભંડારાના પ્રારંભે…

· 2 min read

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણામે પ્રમુખ અને ઉપપ્રમુખપદે સૌ બિનહરીફ ચૂંટાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદ નગરપાલિકામાં નવયુવાન અને…

· 2 min read

ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ…

· 2 min read

નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી

કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા વડોદરા મંડળની બેઠકમા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા…

· 1 min read