ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા…










