Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો

ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ રાખેલ હતો. ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્યા નથી તે આરોગ્ય વિશે ની અપ્રતિક્ષિત ચેતવણી…

· 2 min read

મહેમદાવાદ વાત્રક નદી કિનારેના અસામાજિક તત્વના ગેરકાયદેસર મકાનને તોડી પડાયું

મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ગોળીબાર ના ટેકરાએ આવેલ એક રીઢા ચોરના ગેરકાયદેસર મકાનને તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લા પોલીસ દ્વારા તંત્ર રાજ્ય પોલીસ વડા ના આદેશના પગલે જિલ્લાના અસામાજિક…

· 1 min read

વડતાલ પીઆઈને એક માથાભારે ઈસમે આપઘાત કરી મરી જઈશની ધમકી આપી

વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ને વોટ્સ અપ પર ગામના એક માથભારે ઈસમે પોતાની ધરપકડ અટકાવવા 'તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે', તેવી ધમકી આપતા પીઆઈએ આ અંગે વડતાલ પોલીસ મથકે માથાભારે ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી…

· 2 min read

૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને ૧ વર્ષની કેદની સજા ફટકારતી ગળતેશ્વર કોર્ટ

ગળતેશ્વરની કોર્ટે ૨ લાખના ચેક રીર્ટન કેસમાં ગોધરાના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ર માસની અંદર ચુકવી આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,ફરિયાદી પૃથ્વીસિહ છત્રસિહ…

· 2 min read

સુપ્રસિધ્ધ વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવાયો

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે એક હરિભક્ત દ્વારા દેવોને ઉનાળાની સીઝનમાં રવિવારે ૧ હજાર કિલો સક્કરટેટીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે…

· 1 min read

મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે કેનાલમાં ઝંપલાવ્યું : કણજરી પાસેથી મૃતદેહ મળી આવ્યો

આણંદ ખાતે રહેતી મોડલ અને ઈન્ફલ્યુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું, જેનો મૃતદેહ કણજરી પાસેથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે નડિયાદ ખસેડાયો હતો, વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ : હરિભક્તોમાં આનંદની લાગણી

વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ ૭ બેઠકો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ ટેમ્પલ…

· 1 min read

ખેડા જિલ્લામાં પડતર માંગણીઓ મુદ્દે આરોગ્ય કર્મીઓની અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે જિલ્લાના 10 તાલુકામાંથી આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હડતાળને કારણે ખેડા જિલ્લામાં અનેક…

· 1 min read

ખેડા જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગનું શુભારંભ

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે નિર્મિત રાજ્યની પ્રથમ અત્યાધુનિક સુવિધાઓ સાથેની AC બિલ્ડિંગ ખાતે વકીલો માટેની બેઠક વ્યવસ્થાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી. જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એ.સી.,…

· 1 min read

નડિયાદ : હિટ એન્ડ રનમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત : બેફામ બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કારે યુવકને મારી ટક્કર

વડોદરાના રક્ષિત કાંડ જેવી નડિયાદના વીકેવી રોડ પર ઘટના ઘટી છે, હીટ એન્ડ રનમાં નડિયાદના યુવકનું ઘટના સ્થળે મોત થવા પામેલ છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત…

· 1 min read