Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ, નડિયાદમાં સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, પ્રભારી કુશળસિંહ પઢીયાર,વિમલભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા…

· 3 min read

કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની. ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમની ખૂબ મહેનત એ આ…

· 1 min read

મહેમદાવાદમાં ભાજપે આજે 18 બેઠકો ઉપર વિજય મેળવીને ભાજપનો ધ્વજ સતત લહેરાતો રાખ્યો

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત તથા સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપે 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.જેમાં ગણતરી પૂર્વે જ ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.જ્યારે આજે 15 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવીને પોતાની સત્તા જાળવી રાખી છે.જ્યારે…

· 3 min read

કઠલાલ તાલુકાની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

કઠલાલ તાલુકા પંચાયત કુલ 24 સીટ અનારા સંગીતાબેન કાળાભાઈ પરમાર બીજેપી 2558, પારુલ બેન સંજયભાઈ પરમાર કોંગ્રેસ 1780 બીજેપી જીત ઘોઘાવાડા કોકીલાબેન અજીતભાઈ પરમાર બીજેપી1405, મુન્નીબેન નરેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ 704 બીજેપી જીત અપ્રુજી સમુબેન દશરથભાઈ સોલંકી અપક્ષ1951, આરતીબેન ગૌતમ સિંહ…

· 3 min read

ખેડા- વસો તાલુકાના પલાણાનો તલાટી કમ મંત્રી રૂા. ૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો

વસોના પલાણા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્ર ધનશ્યામ વાઘેલા ને નડિયાદ નજીક ના ડભાણ ગામ ખાતે હાઇવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટ માં રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા ખેડા એસીબી પીઆઈ વી આર વસાવા અને ટીમે રંગે હાથ ઝડપી…

· 2 min read

ખેડાની ૫ પાલિકાની ચૂંટણી સંપન્ન : ૧૩૬ બેઠકોના ઉમેદવારોનું ભાવિ સીલ

ખેડા જિલ્લામાં રવિવારે ૫ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના ૫૪૭ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. નગરપાલિકાના કુલ-૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જિલ્લાની ૫ નગરપાલિકા ખેડા, મહેમદાવાદ, મહુધા, ચકલાસી,…

· 2 min read

એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો

ખેડા-નડિયાદમાં બે વર્ષથી અનડિટેક્ટ રહેલા મર્ડરનો ભેદ પોલીસની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી ઉકેલાયો છે. મહિલાની હત્યા કરીને એક માસુમ દિકરીને લાશની બાજુમાં પટકીને ચાલ્યો ગયેલો હત્યારો આખરે પકડાઇ ગયો છે. મૃતદેહની બાજુમાં તરછોડી દેવાયેલી માસુમ બાળકીનો ચહેરો અને…

· 2 min read

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કુલ ટીમ ફાઈનલમાં વિજેતા

ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા આયોજિત અન્ડર 16 આંતરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલ ટીમે ફાઈનલમાં પહોંચી નોલેજ હાઇસ્કુલને એક ઇનિંગ અને 48 રનથી હરાવીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. મધર કેર સ્કૂલ ટીમે ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું અને વિજેતા…

· 1 min read

આજરોજ અભરીપુર ખાતે તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત જાહેર સભાનું આયોજન થયું.

કઠલાલ તાલુકાની સામાન્ય ચૂંટણી માં ચૂંટણીના પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે . આમાં આ જાહેર સભામાં વિશેષ ઉપસ્થિત એવા કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, તથા બક્ષીપંચ મોરચા પ્રમુખ કિરણભાઈ ડાભી , કઠલાલ તાલુકા પ્રમુખ કિરણસિંહ રાઠોડ, ભાજપના મહામંત્રી દલપતસિંહ…

· 1 min read

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિસ્તૃત વિગતો આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ

ખેડા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ અને ન્યાયિક રીતે સંપન્ન થાય એ માટે જિલ્લા વહીવટી તંત્રની…

· 4 min read