Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ખેડા જિલ્લા આરોગ્ય શાખા ખાતે પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એક્ટ અન્વયે એડવાઈઝરી કમીટીની મીટીંગ યોજાઈ

ખેડા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રિનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક એક્ટ અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ૧૮ ડીસેમ્બરે પીએનડીટી એડવાઈઝરી કમીટીની મીટીંગ આરોગ્ય શાખા, ખેડા જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી. પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમીટીમાં ખાલી રહેલ સભ્યોની નિમણુક બાબતે નવા સભ્યોને મીટીંગમાં આવકાર…

· 1 min read

વિદેશી દારૂની હેરાફેરીમાં નાની બોટલ કુલ રૂ.૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરતી LCB ખેડા-નડીયાદ

જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃત્તિ જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી…

· 2 min read

ખેડબ્રહમા પો.સ્ટે વિસ્તારમાથી ઘર છોડી આવતી રહેલ દિકરીને તેના પરીવાર સાથે મીલન કરાવતી ચકલાસી SHE TEAM

ખેડબ્રહમા તાલુકાના જાડીસેબંલ ગામે રહેતા અરજણભાઈ અંગારી નાઓની દિકરી બૈબીબેન ડો/ઓ અરજણભાઈ અંગારી રહે જાડીસેબંલ પધારા તા-ખેડબ્રહમા જી-સાબરકાંઠા નાઓ માનસિક રીતે બિમાર હોઇ તેઓને સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જે આજથી સાતેક દિવસ અગાઉ અમદાવાદ સીવીલ હોસ્પીટલમાંથી કોઇને…

· 1 min read

નડિયાદમાં નગરપાલિકાથી સંતરામ મંદિર સુધી ઊર્જા બચત રેલી યોજાઇ

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદ દ્વારા "ડિસેમ્બર મહિનો ઊર્જા બચત મહિના તરીકે ઉજવાય છે" તે નિમિત્તે ૧૮ ડિસેમ્બર ના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણ થી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સુધી "Energy Conservation Day" રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો

નડિયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે તાલુકા નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને વસો માટે કોન્ટ્રાસેપ્ટીવ પદ્ધતિ અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૯૪ લાભાર્થીઓએ અંતરા ઈન્જેકશનની કુટુંબ કલ્યાણ સેવાનો લાભ લીધો હતો. નોંધનીય છે કે અંતરા ઈન્જેકશન પદ્ધતિમાં ત્રણ મહિનામાં…

· 1 min read

ખેડા જિલ્લામાં ૫ પાલિકા, બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ

ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને પ પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષીએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે મહત્વના પક્ષ ભાજય અને કોંગ્રેસે તમામ તૈયારીઓ શરુકરી લેપી છે. જેથી જિલ્લામાં…

· 1 min read

ખેડા જિલ્લામાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી : એક સીઝનમાં બમણું વળતર મેળવનાર ખેડૂત દલપતસિંહ ડાભીનો અનોખો ઉદ્યમ

પ્રાકૃતિક ખેતી, ખાસ કરીને ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિક અભિગમ અને પરંપરાગત જ્ઞાનના સંમિશ્રણથી બનેલી આ ખેતી પદ્ધતિમાં દેશી ગાયના છાણ અને મૂત્રથી તૈયાર કરાયેલા જીવામૃત અને ઘનમૃત જેવા કારગર જૈવિક ખાતરોનો ઉપયોગ થાય…

· 2 min read

સસ્તા ભાવે જમીનમાં લાલચમાં 1.10 કરોડની છેતરપિંડી.

ત્રણ દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથે કે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કઠલાલ તાલુકાના ખલાલ ગામે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે ઠગોએ અમદાવાદ શહેરના ફેબ્રિકેશન કંપનીના માલિક સાથે છેતરપિંડી આચરી હતી. જુદી જુદી રીતે કુલ…

· 2 min read

રીક્ષામાં પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના ચોરી કરવાના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઇ. એસ.બી.દેસાઇ નાઓની…

· 1 min read

ખેડા જિલ્લા ન્યાયાલય, નડીયાદ ખાતે લોક અદાલતનું ઝળહળતું પરીણામ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન…

· 3 min read