Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત 3 Nation એવોર્ડ એનાયત

કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત Best Chairman of the Year" , Best Bank of The year" તથા Best Bank of the year - Degital Banking એમ કુલ ૦૩ Nation એવોર્ડ એનાયત કરાયો છે. ધી…

· 3 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી સુખડીનો મહાભોગ ધરાવામાં…

· 1 min read

સ્ટેટ મોનીટરીંગ સેલ થર્ટી‌ ફસ્ટ પહેલા જ જિલ્લામાં સક્રિય થતાં બુટલેગરોમાં ફફડાટ

ખેડા જિલ્લાના ઠાસરામા સ્થાનિક પોલીસે નહિ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. ૧.૨૪ લાખનો દારૂ જપ્ત કરી બેની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SMC પોલીસે ઠાસરાના બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે ધમા રાઠોડનો આ દારૂનો જથ્થો ઝડપ્યો, જેમાં ધમો સહિત…

· 1 min read

કર્ણાટકના હોસાપેટ પોલીસ સ્ટેશનના ચીંટીગ/છેતરપીડીંના ગુનામાં નાસતા ફરતા આરોપી મહિલાને ઝડપતી LCB ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ…

· 2 min read

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ટાફ નર્સ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લા ને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ખેડા જિલ્લાના ચાર…

· 2 min read

ખેડા જિલ્લાનું ગૌરવ : પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પેરા એથલેટીક્સ રમતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખેડા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. મુળ બનાસકાંઠા, વડગામના કોદરામ ગામના વતની સિદ્ધરાજસિંહ ઠાકોર અત્યારે ખેડા જિલ્લા…

· 2 min read

ખેડા જિલ્લામાં સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ કરી

ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કાર,…

· 1 min read

ખેડા જિલ્લામાં રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂડસેટ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ, ખેડાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બી.પી.એલ પરિવારની ૨૬ બેરોજગાર બહેનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો…

· 1 min read

સામાજિક સમરસતા દિવસ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે ૧૯૪૯ થી આજ દિન સુધી રાષ્ટ્રહિત અને છાત્ર હીત માટે લડતું આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 6 ડિસેમ્બર સામાજિક સમરસતા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના…

· 1 min read

ખેડા જિલ્લામાં પોલીયો રસીકરણ કાર્યક્રમનું ૮ ડિસેમ્બરના રોજ આયોજન કરાશે

સરકાર હાલ પોલિયો નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ છે. પોલીયો રસીકરણ કાર્યક્રમમાં નાગરિકોના સાથ, સહકાર અને સહયોગથી ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીયોનો એસ.એન.આઇ.ડી.પ્લસ પોલીયો રસીકરણ કાર્યક્રમ ચાલુ વર્ષે તારીખ ૦૮ ડિસેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવનાર છે.…

· 2 min read