Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રૂ.૩.૮૦ કરોડના ખર્ચે વડાલા પાટિયાથી નેશનલ હાઈવે ૩૫૦૦ મીટર રોડના કામનો શુભારંભ

ખેડાના હરિયાળા નજીક વડાલા પાટિયાથી નેશનલ હાઈવે સુધીનો ૩૫૦૦ મીટર રોડનું રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રોડનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું હતું. રોડના કાર્યારંભે યોજાયેલા સમારંભમાં સાંસદ…

· 1 min read

વડતાલધામના સંતો-સેવકોએ મોડી રાત્રે ધાબળા ઓઢાડી હુંફાળું કાર્ય કર્યું

ખેડા જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ ના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે ફુટપાથ પર રાતવાસો કરતા આણંદ, કરમસદ, બાકરોલ,…

· 2 min read

ખેડા-નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી

ભોપાલ ખાતે યોજાયેલી ૬૭ મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ૭ નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ RENOWNED SHOT SHOOTER ની પ્રસિદ્ધિ હાસિલ કરી હતી. ૬૭મી નેશનલ…

· 1 min read

માતર તાલુકાની લીંબાસી મુકામે આવેલી પ્રખ્યાત શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ

શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલ લીંબાસી ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામમાંથી 1500 વિદ્યાર્થીઓ તેમજ લીંબાસી અને નજીકના ગામમાંથી મળી કુલ મળીને 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.સ્કૂલ તરફથી બાળકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી હતી.…

· 2 min read

ડાકોર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા નાઓએ જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ સ્પેશિયલ ડ્રાઇવ રાખેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને ના.પો.અધિ. વી.આર. બાજપાઈ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓની સુચનાથી સર્વેલન્સ…

· 2 min read

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ સહિતની બેઠક યોજાઈ

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ, નાગરિક જિલ્લા પુરવઠા સમિતિ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન થયું હતું. જિલ્લા કલેકટરએ આ બેઠકમાં NFSA કાર્ડ ધારકોને વહેલી તકે આયુષ્માન કાર્ડ…

· 2 min read

ખેડા જિલ્લાના માતર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું

માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આયુષ્માન આરોગ્ય મંદિર-૧, મોટી ભાગોળ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માતર- ર, માતર વાસણા રોડ, રામાપીર મંદિર પાસે ખાતમુર્હૂત કરવામાં આવ્યું તથા આયુષ્માન આરોગ્ય મંદિર માતર- 3 રામપુરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજિત ૧ કરોડ ૨૨…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરાયા

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા. જેમાં ૨૫ કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો. દરેક પ્રકારના શાકભાજી દાદા ને અર્પણ કરવામાં આવ્યા. સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે…

· 1 min read

અરાલમાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી ખેડૂતે દેશી ગાયના છાણ નો અને મૂત્રનો ઉપયોગ કરી ખાતરો તૈયાર કર્યા.

કઠલાલ તાલુકાનું અરાલ ગામ લીલા લસણ રોકડીયા પાક માટે જાણીતું છે. અહીં મોટાભાગના ખેડૂતો શિયાળામાં લીલા લસણની ખેતી કરે છે. જેમાં ઘણા ખેડૂતો લસણની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવતા તેમનો ખર્ચ ઘટ્યો છે નોંધનીય એ છે કે ખેડા જિલ્લામાં ખેતી સંબંધી…

· 1 min read

ખેડા જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રોના નવીન મકાનોનું ઈ-લોકાર્પણ

ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ…

· 2 min read