ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન
ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન, નડિયાદ શહેરમાં નીકળનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.…










