Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો

સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર સુત્ર ને સાર્થક કરી ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવાની હાકલ કરી.

આ કાર્યક્રમમાં પ્રદેશમંત્રી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, શહેર સંગઠન પ્રમુખ, સમસત બ્રહ્મસમાજના પ્રમુખ, બાજખેડાવાળના પ્રમુખ, કણજરી સંગઠન પ્રમુખ, શહેર સંગઠન મંત્રી, કાઉન્સીલરો, અગ્રણી સમાજના આગેવાનો તેમજ બ્રહ્મસમાજના હોદ્દેદારો અને સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.