કપડવંજના ઈસ્લામપુરામાં 50 થી વધુ લોકોને કમળાની અસર
કપડવંજ શહેરમાં આવેલા ઇસ્લામપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી ભળી જતા પાણી પીવાથી વિસ્તારના 50 થી વધુ લોકો કમળાના રોગમાં ધકેલાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ નગરપાલિકાના વોર્ડ 7 ના ઇસ્લામપુરા વિસ્તારમાં એક સાથે…










