Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

ચોરી કરેલ બાઇક સાથે બે ઇસમોની અટકાયત કરતી વડતાલ પોલીસ

વડતાલ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે બે ઇસમો ચોરીના બાઇક સાથે આણદં તરફથી વડતાલ ગોમતી તળાવ તરફ આવનાર છે જેથી પોલીસ વોચ ગોઠવી હતી. દરમિયાન સામેથી બાઈક પર બે લોકો આવતા તેમને રોકી નામઠામ પુછતા પોતાના નામ…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કલેક્શન વાહનોને રવાના કરી શુભારંભ કરાવ્યો

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટું ડોર કલેક્શન, જાહેર રસ્તાઓના સ્પોટ પરના કચરાના કલેક્શનની કામગીરી કરવા માટે નડિયાદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેનો નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી કલેક્શન વાહનોને રવાના કરી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે…

· 1 min read

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને નગરપાલિકા તંત્રએ બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગ પર સ્થાનિકોએ કરેલા દબાણોને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હટાવવામાં આવ્યા છે, જેસીબી મશીન મારફતે દુકાનદારોએ આગળ વધારેલા છજા અને બોર્ડને ખસેડી દેવામાં આવ્યા છે. ડાકોરમાં ફાગણી…

· 1 min read

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સોલર આર.ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરાયું

ખેડા જિલ્લાના વિકાસલક્ષી કાર્યોની શ્રૃંખલામાં મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા માતર, રધવાણજ ચોકડી, ચંચળબા વાડી ખાતે કોલ ઇન્ડિયા અને ઓ.એન.જી.સીના સયુંક્ત ઉપક્રમે માતર અને ખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓને સોલર આર. ઓ. પ્લાન્ટ અને સોલર પેનલનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં માતર તાલુકાની…

· 2 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે સખી વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ તથા નગરપાલિકા પ્રમુખના હસ્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રૂ.૪૮ લાખના ખર્ચે નિર્મિત થનાર “સખી” વન સ્ટોપ સેન્ટરના નવીન મકાનનું ખાતમુહુર્ત સિવિલ હોસ્પિટલ કેમ્પસ, નડીયાદ ખાતે કરવામાં આવ્યુ હતું. ભારત સરકાર દ્વારા પુરસ્કૃત ગુજરાત…

· 1 min read

નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ વિકાસના કામોનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું

નડિયાદ નગરપાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ રૂ .733.90 લાખના ખર્ચે પાણીની ટાંકીઓ, અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલથી મચ્છી માર્કેટ સુધી ડામર રોડ, સરદાર નગર A વિભાગનો સીસી રસ્તો તથા ખેતા તળાવ ખાતે સિટી સિવિલ સેન્ટર બનાવવાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ…

· 1 min read

નડિયાદ ઇપ્કોવાલા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને રોજગાર આધારીત જન કલ્યાણ (PM SU-RAJ) પોર્ટલ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ યોજના થકી પરર જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઈ કામદારોને લાભ મળશે.સાથોસાથ નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને…

· 1 min read

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પીપલગ ચોકડી પાસે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર પરિસર…

· 3 min read

રાજ્ય કક્ષાની મનોદિવ્યાંગોની બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજના મનન પટેલનો સર્વોત્તમ દેખાવ

સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત આણંદ દ્વારા જીલ્લાના જી.એન.ડી. મેનેજર જીગ્નેશ ઠક્કર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુકૃપા સ્પેશિયલ સ્કુલ અને અને સી.વી.એમ. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન આણંદ ખાતેના સુપ્રસિદ્ધ શ્રી એચ.એમ‌.પટેલ બેડમિન્ટન…

· 2 min read

રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉત્તરસંડા ગામે ૧.૫ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ યોજાયું

નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટ અને ગ્રામ પંચાયત સ્વભંડોળ માંથી થનાર 1.5 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા સનરાઈઝ ફાઉન્ડેશન અંતર્ગત નીલકંઠ ફિટનેસ અને ચિલ્ડ્રન પાર્કના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સર્વમંગલ…

· 1 min read