ગુજરાતમાં ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો થશે નાશ, DyCM હર્ષ સંઘવીએ આપી મોટી માહિતી
ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાનને વધુ વેગ આપતાં ગુજરાત પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહીઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે ₹2,153 કરોડના નશીલા પદાર્થોનો દહેજ અને કચ્છ ખાતે નાશ કરવામાં આવશે. ર?...
કચ્છના સરક્રિક વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSF સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ
ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ વધુ કડક બનાવ્યું છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFન?...
બાળકો શાળા સુધી ન પહોંચી શક્યાં તો શાળા રણ સુધી પહોંચી : 28 ‘રણશાળા’ બસોથી અગરિયા બાળકોને મળશે શિક્ષણ
આપણા રોજિંદા ભોજનનો સ્વાદ એક ચપટી મીઠાથી બદલાઈ જાય છે. શાક, દાળ કે લોટમાં ભળતું આ મીઠું આપણા રસોડા સુધી પહોંચે તે પહેલાં લાંબી અને કઠિન યાત્રામાંથી પસાર થાય છે. દેશને મીઠું પૂરું પાડવા માટે ગુ...
કચ્છમાં સગીરાના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહ કેસમાં મોટી કાર્યવાહી, અજમેરથી કાઝીની ધરપકડ
કચ્છના રાપર વિસ્તારમાંથી સગીરાના અપહરણ, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને નિકાહના ગંભીર કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં અજમેર સ્થિત દરગાહના ઇમામ/કાઝી મોહમદ ?...
કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને વર્ષો સુધી પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. નર્મદા યોજના અને ત્યારબાદ શરૂ કરાયેલી ‘સૌની’ યોજના દ્વારા સ્થિતિમાં સુધારો થયો, પરંતુ રાજ્ય સરકાર હવે ?...
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી?...
ગુજરાત બન્યું યાયાવર પક્ષીઓનું સ્વર્ગ : 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન
ગુજરાત તેની અનુકૂળ આબોહવા, સુરક્ષિત પર્યાવરણ અને વિશાળ જળાશયો કારણે હવે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઇટ્સ, નડાબેટ અને કચ?...
કચ્છના કાંઠે હાઈ એલર્ટ : દરિયામાં મળેલા શંકાસ્પદ પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સામે આવેલી શંકાસ્પદ ઘટનાઓને પગલે સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. દરિયામાંથી બિનવારસી હાલતમાં મળેલા ?...
ગાંધીધામમાં FOKIA સેમિનાર, નવા શ્રમ કોડ્સથી ઉદ્યોગ ક્ષેત્રને મળશે નવી દિશા
ભારતના નવા શ્રમ કાયદા સુધારાઓના પરિવર્તનકારી પ્રભાવને ઉજાગર કરવા માટે Federation of Kutch Industries Associations (FOKIA) દ્વારા ગાંધીધામમાં વિશેષ સેમિનાર યોજાયો હતો. Society of Human Resource Professionals (SHRP), વડોદરા અને Tolani Motwani Institute of Management Studies (TMIMS), આ...