Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

latest news

4,358 stories

નાંદેડમાં અકાલી દળ પ્રમુખ સુખબીર બાદલ પર કિરપાણથી હુમલો, નિહંગ જસપાલ સિંઘની ધરપકડ

શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંઘ બાદલ પર ગુરુવારે, 13 ઑગસ્ટે મહારાષ્ટ્રના નાંદેડમાં હુમલાનો પ્રયાસ થયો. તખ્ત શ્રી હઝૂર સાહિબ ખાતે માતા સાહિબ ગુરુદ્વારા નજીક એક નિહંગ વ્યક્તિએ કિરપાણ જેવા ધારદાર હથિયારથી તેમના પર હુમલો…

· 5 min read

લોકસભામાં પ્રથમવાર ગુંજ્યું સંપૂર્ણ ‘વંદે માતરમ્’ : સંસદ ભવનમાં સર્જાયો ઐતિહાસિક અને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત માહોલ

ભારતીય લોકતંત્રના સર્વોચ્ચ મંચ સંસદ ભવનમાં એક ઐતિહાસિક અને ભાવસભર ક્ષણ જોવા મળી, જ્યારે લોકસભામાં પ્રથમવાર સંપૂર્ણ ‘વંદે માતરમ્’ના સ્વર ગુંજ્યા. સાંસદોના સામૂહિક ગાનથી સમગ્ર સદન દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી છલકાઈ ઊઠ્યું. સંસદ ભવનમાં ગુંજતા ‘વંદે માતરમ્’ના સ્વરોએ…

· 2 min read

પાકિસ્તાનના સૈન્ય ખર્ચ પર અમેરિકાના સવાલ : પાક. સૈન્ય પાછળ 1.33 લાખ કરોડ ખર્ચશે, ખર્ચ પર પડદો શા માટે?

આર્થિક મુશ્કેલીઓ અને વધતી ગરીબી વચ્ચે પાકિસ્તાન દ્વારા સૈન્ય ખર્ચમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે પાકિસ્તાને 1.33 લાખ કરોડનું ડિફેન્સ સર્વિસિસ બજેટ નક્કી કર્યું છે. બીજી તરફ અમેરિકી વિદેશ વિભાગની તાજેતરની Fiscal Transparency Reportમાં પાકિસ્તાનના…

· 7 min read

ઝારખંડના વિદ્યાર્થીઓના સમર્થનમાં ABVPનું દેશવ્યાપી આંદોલન, 1200થી વધુ યુનિવર્સિટીઓમાં પ્રદર્શનની જાહેરાત

ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને હવે રાષ્ટ્રીય સ્તરે સમર્થન મળવાનું શરૂ થયું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ઝારખંડના વિદ્યાર્થીઓના મુદ્દે દેશભરની 1200થી વધુ યુનિવર્સિટીઓ અને તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત…

· 5 min read

ડીસામાં બનશે ભારતનું પ્રથમ નાઇટ સફારી ઝૂ : ₹542 કરોડના ડેઝર્ટ ઝૂમાં સિંહ-દીપડાને નજીકથી નિહાળી શકાશે

બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસામાં વિકસાવવામાં આવી રહેલા ડેઝર્ટ થીમ આધારિત ઝૂઓલોજિકલ પાર્કમાં વિશ્વ કક્ષાની ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી શરૂ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ હવે પાર્કને વિશેષ આકર્ષણો સાથે વિકસાવવાની કામગીરી…

· 6 min read

ભારતની સરહદે સોલાર-વિન્ડ પ્રોજેક્ટ માટે નવી ગાઈડલાઈન : 1 કિમીમાં પ્રતિબંધ, વિદેશી સ્ટાફ પર કડક નિયંત્રણ

ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો નજીક સ્થાપિત થનારા સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી રાષ્ટ્રીય સુરક્ષા માર્ગદર્શિકા જારી કરી છે. સરહદી વિસ્તારોમાં ઊર્જા પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનેક કડક નિયંત્રણો નક્કી…

· 8 min read

અભિજીત દીપકેનું AAP કનેક્શન ચર્ચામાં : એક-બે વર્ષ નહીં, એક દાયકાથી કેજરીવાલની પાર્ટી સાથે જોડાણના દાવા અને પુરાવા

દિલ્હીના જંતર-મંતરથી ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને તેના સ્થાપક અભિજીત દીપકેની રાજકીય પૃષ્ઠભૂમિ ફરી સવાલોના ઘેરામાં આવી છે. પોતાને નવી પેઢીના સ્વતંત્ર અને સ્થાપિત રાજકીય પક્ષોથી અલગ ચહેરા તરીકે રજૂ કરતા દીપકેના આમ આદમી પાર્ટી (AAP) સાથેના જૂના…

· 7 min read

ભાવનગરની દીકરી યજુર્વી જોશીએ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં બે સુવર્ણ ચંદ્રક જીત્યા

ભાવનગરની પ્રતિભાશાળી યોગાસન ખેલાડી યજુર્વી જોશીએ અમદાવાદ ખાતે યોજાયેલી પ્રથમ ‘વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-2026’માં શાનદાર પ્રદર્શન કરીને બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી યજુર્વીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન…

· 5 min read

વડનગરમાં 108 ડમરુના નાદ સાથે શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ ડમરુ યાત્રાની શરૂઆત કરી

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગરમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત અનોખા અંદાજમાં થઈ છે. શર્મિષ્ઠા તળાવના કિનારેથી આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો 108 ડમરુના ગહન નાદ વચ્ચે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વયં ડમરુ વગાડી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નિવાસસ્થાને તિરંગો લહેરાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો કર્યો પ્રારંભ

ગુજરાતમાં રાષ્ટ્રભક્તિના મહાપર્વ સમાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી રાજ્યવ્યાપી જનભાગીદારી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત 17 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં…

· 5 min read