Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

latest news

4,367 stories

સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો

સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેઓ ભારતના બંધારણ અને અહીંના કાયદાઓનું સન્માન કરી શકતા ન હોય,…

· 4 min read

ગાઝિયાબાદમાં હૃદયદ્રાવક ઘટના : ત્રણ સગી બહેનોનું સામૂહિક આત્મહત્યા કેસ, ઓનલાઇન ગેમની લત શંકાસ્પદ કારણ

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારની ત્રણ સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાનું કારણ ઓનલાઇન કોરિયન લવ ગેમ અને ટાસ્ક-બેઝ્ડ મોબાઈલ ગેમ્સની લત હોવાનું સામે આવી રહ્યું…

· 3 min read

સોનામાં ₹5,500 અને ચાંદીમાં ₹12,000થી વધુનો ધરખમ ઉછાળો

ભારતીય કોમોડિટી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. એમસીએક્સ (MCX) પર બંને કિંમતી ધાતુઓએ તેમના પાછલા બંધ ભાવથી મોટી છલાંગ લગાવી છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. વૈશ્વિક સ્તરે ડોલરની નબળાઈ, આર્થિક અનિશ્ચિતતા…

· 2 min read

ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ?

કેટલાયે સમયથી ઈશ્વરિયા ગામને ધોરીમાર્ગ સાથે જોડતાં રસ્તામાં પડેલાં ગાબડાં ક્યારે પુરાશે ? તે પ્રશ્ન છે. પદાધિકારીઓ અને અધિકારીઓ અનેક કાર્યક્રમો કરી જાય છે, પણ મરામત થતી નથી. ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ સાથે જોડતાં ઈશ્વરિયા ગામને જોડતાં આ માર્ગનું કામ થયાં…

· 2 min read

ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારને તાત્કાલિક છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આતંકીઓ…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પિયૂષ ગોયલની જાહેરાત, કૃષિ અને ડેરી સુરક્ષિત

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ મંગળવારે (3 ફેબ્રુઆરી) દિલ્હીના વાણિજ્ય ભવનમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, "ભારતની અમેરિકાના સાથે સૌથી સારી ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ દેશના દરેક ક્ષેત્ર માટે મજબૂત નિષ્પત્તિ…

· 3 min read

અદાણી ડિફેન્સ-લિયોનાર્ડો ભાગીદારી : ભારતમાં હેલિકૉપ્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે MoU પર હસ્તાક્ષર

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇટાલિયન હેલિકૉપ્ટર નિર્માતા લિયોનાર્ડો સાથે ભારતની રોટરક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીથી ભારતમાં હેલિકૉપ્ટર મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહૉલ સુવિધાઓનો વિકાસ થશે અને પાયલટ ટ્રેનિંગના કાર્યક્ષેત્રને પણ આવરી લેવામાં…

· 2 min read

બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત

ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને આ કામ આપવા પર સ્થાનિક સંતો, બ્રજવાસીઓ અને હિંદુ સંગઠનોમાં ભારે…

· 3 min read

એન્કાઉન્ટર મુદ્દે CM યોગીનું સ્પષ્ટ વલણ : ‘પોલીસને પિસ્તોલ આપી છે, ગોળી ન મારે તો શું કરે?’

ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 દરમિયાન બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એન્કાઉન્ટર મુદ્દે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટ દ્વારા એન્કાઉન્ટર મામલે ફટકાર મળ્યા બાદ CM યોગીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ દરેક માટે સમાન રીતે લાગુ…

· 3 min read

કરાચીમાં રહેમાન ડકૈતના પુત્રની ધરપકડ, પાકિસ્તાન પોલીસ દ્વારા મોટા દીકરાનું પહેલેથી એન્કાઉન્ટર

પાકિસ્તાનના કરાચીમાં લ્યારી ગેંગ વોર સાથે જોડાયેલા કુખ્યાત ગેંગસ્ટર રહેમાન ડકૈતના પરિવારનું નામ ફરી એકવાર અપરાધની દુનિયામાં ચર્ચામાં આવ્યું છે. કરાચી પોલીસએ રહેમાન ડકૈતના પુત્ર જિબ્રાનની ફરી એક વખત ધરપકડ કરી છે. આરોપ છે કે જિબ્રાન પાસે ગેરકાયદે પિસ્તોલ મળી…

· 3 min read