Republic Day 2026 : કર્તવ્ય પથ પર પરેડમાં વિભિન્ન રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી
આ વર્ષે 26 જાન્યુઆરી, 2026ના રોજ ઉજવાયેલા 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં ભારતીય સેનાએ કર્તવ્ય પથ પર પોતાની શક્તિ અને ટેકનોલોજીકલ ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. પરેડમાં ભારતીય સેનાના તાજા અને નવા રચાયેલા યુનિટો, હવાઈ ક્ષમતા અને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગ થયેલા…










