Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

latest news

4,367 stories

જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ

અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. https://twitter.com/sanghaviharsh/status/2015629916025520129 આ પ્રસંગે જિલ્લા પોલીસ, હોમગાર્ડ સહિતની ટુકડીઓ…

· 2 min read

કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતના ટેબ્લો અને EUની ટુકડીએ આકર્ષણ જમાવ્યું

ભારતે આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવ્યો. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારતની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને સતત મજબૂત બનતી સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. આ વર્ષની…

· 2 min read

હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં

ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ધર્મ કે મતના વ્યક્તિને પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે. આ…

· 2 min read

પદ્મ પુરસ્કાર 2026માં ગુજરાતને ગૌરવ : ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલા અને મીર હાજી કાસમનું થશે સન્માન

કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે અને તેની પ્રારંભિક યાદી જાહેર થઈ છે, જેમાં એવા મહાન વ્યક્તિઓના નામો સામેલ છે જેમને આ વર્ષના પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત યોગદાન આપનારા નાયકોને આપવામાં આવે…

· 2 min read

વાવ-થરાદ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી

આજે 26 જાન્યુઆરીએ સમગ્ર ગુજરાતમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વાવ–થરાદ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પરંપરાગત…

· 2 min read

કર્તવ્ય પથ પર ભારતીય સેનાની તાકાત, શક્તિ પ્રદર્શન કર્યું

દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે થઈ રહી છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને વધતી જતી લશ્કરી શક્તિનું શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે.…

· 3 min read

શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની

આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર્ણ પ્રજાસત્તાક’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને…

· 3 min read

પ્રજાસત્તાક દિન પૂર્વે રાજસ્થાનના ખેતરમાંથી 10 હજાર કિલો વિસ્ફોટક મળ્યું, આરોપી સુલેમાન ખાનની ધરપકડ

ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ રાજસ્થાનમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. નાગૌર જિલ્લામાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે વિસ્ફોટક જપ્તીની કાર્યવાહી કરી છે, જેને રાજ્યના સુરક્ષા તંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં…

· 3 min read

77મો પ્રજાસત્તાક દિવસ 2026 : કર્તવ્ય પથ પર ધ્વજવંદન બાદ પરેડ શરૂ, અશોક ચક્રથી શુભાંશુ શુક્લા સન્માનિત

ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ અતિ ઉત્સાહ, ગૌરવ અને ઊંડા દેશભક્તિના ભાવ સાથે ઉજવી રહ્યો છે. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડમાં ભારત પોતાની વિકાસ યાત્રા, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને સતત મજબૂત બનતી સૈન્ય શક્તિનું વિશ્વ સમક્ષ…

· 3 min read

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે

દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાંથી આવેલા સમાચાર સમગ્ર દેશ માટે વિશેષ મહત્વ ધરાવે છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ‘રેડ ટેરર’ હેઠળ જીવતા રહેલા બસ્તર વિભાગના 41 ગામોમાં આઝાદી બાદ પહેલી…

· 3 min read