Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

latest news

4,365 stories

ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક કોરિડોરથી ભારત-રશિયા વચ્ચે 40ના બદલે 24 દિવસમાં સામાન પહોંચશે

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીતમાં પુતિને આદરિયાઈ માર્ગનેભારત-રશિયા જોડાણનો નવો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેને ટૂંક સમયમાં શરૂ કરવા સંમતિ આપી હતી. વૈશ્વિક તણાવ…

· 4 min read

અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું, મોટી દુર્ઘટના ટળી

અમરેલીના ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એક વખત મોટી દુર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે સામાન્ય તાલીમ દરમિયાન ટ્રેનિંગ સેન્ટરનું એક હળવું વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે અચાનક સ્લીપ થઈ ગયું અને રનવે પરથી નીચે ઉતરી ગયું. સદનસીબે આ ઘટનામાં…

· 2 min read

સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ”

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ…

· 3 min read

કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ

કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. લાંબા સમયથી ટ્રેન બંધ રહેતા બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરો માટે મોટો રાહતનો વિષય બન્યો છે. રોજિંદા મુસાફરી કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ તથા વેપારીઓ માટે…

· 2 min read

સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં ‘રામ’ એ સેતુ છે – મોરારિબાપુ

કેન્દ્રમાં રામ અને સંવાદમાં ઓશો ચિંતન સાથે જબલપુરમાં રામકથા 'માનસ પરમ વિશ્રામ' ગાન કરતાં મોરારિબાપુએ સગુણ અને નિર્ગુણ વચ્ચેની યાત્રામાં 'રામ' એ સેતુ છે, તેમ જણાવી રામકથા મહાત્મ્ય જણાવ્યું. આધ્યાત્મિક દાર્શનિક ઓશો જ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને…

· 2 min read

નળસરોવરમાં SOP વિવાદ : 300 બોટ બંધ, પ્રવાસીઓ નિરાશ – સિઝન ફેલ

નળસરોવરમાં આ વખતે પર્યટન સિઝન પૂરી રીતે ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ અહીં વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે ઉમટી પડે છે. પરંતુ હાલ સરકારની SOP અને બોટ સંચાલકો વચ્ચેની ખેંચતાણને કારણે હોડીઓ સંપૂર્ણપણે બંધ છે,…

· 3 min read

મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની 'બાબરી મસ્જિદ'ના નમૂનારૂપ મસ્જિદ માટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા શિલાન્યાસ કરાયાના એક દિવસ પછી, રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ ગીતા પાઠ કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સંસ્કૃતિ સંસદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 5…

· 3 min read

કચ્છમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ હટાવ્યું

કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વહીવટી તંત્રે આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વિશાળ અભિયાન શરૂ કર્યું છે. કંડલા અને મીઠા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઉગેલા અનધિકૃત બાંધકામો સુરક્ષા માટે ગંભીર…

· 2 min read

નિફ્ટી 26150 થી નીચે ગયો, સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, ઈન્ડિગો 4% ઘટ્યો, અશોકા બિલ્ડકોન 5% વધ્યો

અશોકા બિલ્ડકોનને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તરફથી સાયન–પનવેલ હાઇવે પર મહારાષ્ટ્ર નગરના M/E વોર્ડમાં સ્થિત T-જંકશન પર ફ્લાયઓવર આર્મ-1 અને આર્મ-2 ના બાંધકામ માટે તેના હાલના પ્રોજેક્ટ હેઠળ વધારાનો વર્ક ઓર્ડર મળ્યો છે, જેનો વધારાનો ખર્ચ ₹447.21 કરોડ થશે અને…

· 3 min read

ઇન્ડિગો સંકટ વચ્ચે રાહત, રેલવેની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરાયા

ભારતમાં ઇન્ડિગો એરલાઇનની વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબથી લાખો મુસાફરો પરેશાન બન્યા છે. આવા સમયે ભારતીય રેલવે બહુમુલ્ય સહારો બની રહ્યું છે. દેશમાં સર્જાયેલ આકસ્મિક મુસાફરી સંકટને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે…

· 2 min read