Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

latest news

4,365 stories

દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને ગુજરાતમાં તેમણે શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર થઈ ગઈ છે અને રાજ્યએ આર્થિક પ્રગતિમાં નવા માપદંડો સ્થાપિત કર્યા…

· 4 min read

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને મળી નિદાન સારવાર

'દર્દી દેવો ભવઃ' સૂત્ર મૂલ્ય સાથે ગોહિલવાડની સુપ્રસિધ્ધ શિશુવિહાર સંસ્થા દ્વારા ૫૮ વર્ષથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ દ્વારા વીસ હજારથી વધુ દર્દીઓને આંખની શસ્ત્રક્રિયાનો નિઃશુલ્ક લાભ મળ્યો છે. આંખનાં સવા લાખથી વધુ દર્દીઓને નિદાન સાથે સારવાર મળી છે. સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ સારવાર…

· 3 min read

મદ્રાસ હાઈકોર્ટનો તિરુપ્પરંકુંદ્રમ મંદિર પર સખત રોષ, દીપ પ્રગટાવવાનો આદેશ અવગણાયો

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે બુધવારે તીખા શબ્દોમાં અદાલતી તિરસ્કારની કામગીરીના આદેશ જારી કર્યા હતા. સોમવારે અદાલતે મંદિરના વહીટકર્તાઓને તિરૂપ્પરંકુંદમ પહાડી પર આવેલા વિવાદાસ્પદ દીપસ્તંભ ખાતે કાર્તિકેય તહેવાર નિમીત્તે દીપ પ્રકટાવવા આદેશ આપ્યા હતા. તે આદેશનું મંદિર વહીવટીતંત્રે પાલન ના કર્યું…

· 2 min read

RBIનું મોટું ગિફ્ટ : રેપો રેટ 0.25% ઘટાડાયો, હવે સસ્તી થશે EMI!

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ આજે એક મહત્વપૂર્ણ અને રાહત આપનાર નિર્ણય લીધો છે. MPCની બેઠક, જે 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી, તેના અંતિમ દિવસે તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજદર (રેપો રેટ)માં 0.25%નો ઘટાડો કરવા…

· 4 min read

રેપો રેટમાં ઘટાડો, નિફ્ટી 26100 ને પાર, સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઉછળ્યો

રેપો રેટમાં ઘટાડા બાદ રિયલ એસ્ટેટ શેરોમાં ઉછાળો રેપો રેટમાં ઘટાડાની જાહેરાત બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. પ્રેસ્ટિજ, ડીએલએફ અને ઓબેરોય રિયલ્ટી જેવી મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાં 2% સુધીનો વધારો જોવા મળ્યો. રેપો રેટમાં ઘટાડાથી હોમ…

· 3 min read

સરદાર@150 : રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લામાં ઉષ્માસભર સ્વાગત છે

જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં. હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો. અખંડ ભારતના શિલ્પી તથા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…

· 3 min read

પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારને…

· 3 min read

હરિયાણામાં ભયાનક ખુલાસો : ઈર્ષ્યાના કારણે 4 બાળકોની હત્યા કરનાર ‘સાયકો કિલર’ માની ધરપકડ

હરિયાણાના પાણીપત અને સોનીપતમાં ચાર બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખનાર 32 વર્ષીય સાયકો કિલર પૂનમની કહાની ખૂબ જ ભયાનક છે. એક પછી એક 4 બાળકોની હત્યા કરી ચૂકેલી પૂનમની ધરપકડ બાદ જ્યારે મીડિયા પરેડ કરાવવામાં આવી ત્યારે ચહેરો ભલે ચૂંદડીથી…

· 10 min read

પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્વરિત વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારે (3 ડિસેમ્બર)…

· 2 min read

બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ

તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને મંત્રી ફિરહાદ હકીમ જણાવ્યું કે પાર્ટીએ હુમાયુ કબીરને અગાઉ ત્રણ વખત ચેતવણી આપી હતી, પરંતુ…

· 2 min read