2008 બ્લાસ્ટનો આતંકી શાદાબ પણ અલ-ફલાહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોવાનો ખુલાસો
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી ફરી એક વાર તપાસ એજન્સીઓના રડારમાં આવી છે. બ્લાસ્ટના આત્મઘાતી હુમલાખોર ઉમર નબી વિશે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે યુનિવર્સિટીમાં તાલીમ મેળવનારો માત્ર પ્રથમ આતંકી નહોતો. આ ચોંકાવનારી વિગતો…










