Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

latest news

4,365 stories

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ આગામી સોમવારે યોજાશે

ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ…

· 1 min read

કુંભણમાં વાઘાણી પરિવારનાં નેતૃત્વ અને સહયોગીઓની શુભભાવના સાથે થતું કેળવણીનું કાર્ય

ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. જાણીતા અગ્રણી નાનુભાઈ વાઘાણીનાં નેતૃત્વ સાથે આ પંથકને લાભ મળી રહ્યો છે. જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા…

· 4 min read

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’

અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે, જ્યારે ભારતીય સેના ધ્વજારોહણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવશે.…

· 4 min read

ખેડા જિલ્લાના 5 ખેલાડીઓનું T20 ટ્રોફીમાં સિલેક્શન થતાં ગૌરવની લાગણી

ખેડા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ક્રિકેટ ટીમમાં સૈયદ મુસ્તાક અલી ટી20 ટ્રોફી માટે ખેડા જિલ્લાના કુલ પાંચ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ સિલેક્શન થતાં જ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષ દેસાઈએ આનંદ અને…

· 2 min read

દુબઈમાં એર શો દરમિયાન ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ

દુબઈ એરશો દરમિયાન ભારતીય વાયુસેના માટે એક આઘાતજનક ક્ષણ बनी જ્યારે સ્વદેશી લડાકૂ વિમાન LCA તેજસ ડેમો ફ્લાઇટ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય રનવે પાસે બની હતી. તે…

· 3 min read

ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને મોટો ઘટસ્ફોટ, CCTVમાં કેદ થયો ડો. અહેમદ

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એક મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ATS ને…

· 4 min read

દિલ્હી બ્લાસ્ટ બાદ નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા સઘન ચેકિંગ

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત રાજયનાં અલગ અલગ શહેરોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે. જે સુરક્ષાના ભાગરૂપે નડિયાદ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ સ્કવોડ સાથે RPF દ્વારા મુસાફરોના સામાન, પાર્કિંગમાં રહેલ ગાડીઓનું સધન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું નડિયાદ રેલવે…

· 1 min read

G20 સમિટ માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકા ખાતે યોજાનારી 20મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જોહાનિસબર્ગ જવા રવાના થયા છે. આ પ્રથમ વખત છે કે G20 સમિટનો આયોજન આફ્રિકન ખંડ પર થઈ રહ્યો છે, જેને કારણે…

· 3 min read

જેસલમેર બોર્ડર પાસે ખેતરમાં મળ્યું ભારતીય વાયુસેનાનું UAV

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક રામગઢ થાણા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું એક તૂટેલું માનવરહિત વિમાન (UAV) મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ UAV એક ખેતરમાં ખૂબ જ ખરાબ હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ રામગઢ પોલીસ તરત…

· 2 min read

સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 26100 થી નીચે ગયો, એસ્ટેક લાઈફના શેર 25% વધ્યા

આજે બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું જ્યાં ખાસ કરીને ઓટો સેક્ટરે મજબૂત પ્રદર્શન કર્યું અને ઇન્ડેક્સને સપોર્ટ આપ્યો. ઓટો શેરોમાં તેજીથી ઇન્ડેક્સ અડધા ટકા સુધી વધ્યો હતો, જેમાં આઇશર મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોચના ગેનર્સ બન્યા. FMCG અને ફાર્મા…

· 3 min read