ટ્રમ્પની ઘોષણા : અમેરિકા-ડેનમાર્ક વચ્ચે ગ્રીનલેન્ડ પર મોટી ડીલ, US વધારશે સૈન્ય ઠેકાણાં; રશિયા-ચીનને ‘No Entry’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈને ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથે મહત્વપૂર્ણ સુરક્ષા સમજૂતી થઈ હોવાની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ અમેરિકાને ગ્રીનલેન્ડમાં લાંબા ગાળાન?...
ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે – મોરારિબાપુ
વ્રજ મંડળનાં પવિત્ર વન અગ્રવન આગ્રામાં રામકથા 'માનસ ઋષિ પંચમી' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે. મોરારિબાપુના વ્યાસાસને આગ્રા નગરીમ?...
‘દ્વારકાધીશ અને ખોડિયાર માતાના આશીર્વાદ PM મોદી પર છે’, પરિમલ નથવાણીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 76 વર્ષના થયા છે. PM મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાંથી રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ દ?...
ભાજપ સાંસદનો મોટો દાવો, કૉંગ્રેસે કારગિલ, POK અને સર ક્રીક પાકિસ્તાનને સોંપવાની કરી હતી તૈયારી
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વર્ષ 2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ બાદ પાકિસ્તાન સાથેના ભારતના રાજદ્વારી સંબંધોને લઈને તત્કાલીન UPA સરકાર અને કોંગ્રેસના નેતૃત્વ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિ?...
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, દરરોજ 800થી 880 લિટર સપ્લાયનો દાવો
જૂનાગઢમાં નકલી અને ભેળસેળયુક્ત દૂધના કથિત કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત ટીમે ડુંગરપુર ગામમાં દરોડો પાડીને પામોલીન તેલ, ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ‘સેમિકોનઈન્ડિયા 2026’ (SemiconIndia 2026) નું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ‘Semicon India 2026’નું ઉદ્ઘાટન કર્યું. 17થી 19 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય પરિષદ અને પ્રદર્શનની થીમ ‘Silicon to Systems: Building the Ecosystem’ રાખવામાં આવી છ?...
વડનગરથી ‘સેવા યાત્રા’નો પ્રારંભ, અમિત શાહે ગણાવી PM મોદીની 25 વર્ષની સેવાયાત્રાની સિદ્ધિઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ભગવાન વિશ્વકર્મા પૂજનના પવિત્ર અવસરે તેમની જન્મભૂમિ વડનગરથી એક માસ સુધી ચાલનારી ‘સેવા યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના ઐતિહાસિક શર્મિષ...
‘દેશવાસીઓના આશીર્વાદ મને તાકાત આપે છે’, 76મા જન્મદિવસે PM મોદીએ શેર કરી પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 17 સપ્ટેમ્બર 2026ના રોજ 76 વર્ષના થયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી રાજકીય નેતાઓ, કાર્યકરો, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો દ્વા?...
વિશ્વ ઉમિયાધામમાં 7,600 દીવડાથી ભવ્ય દીપોત્સવ, CM ભૂપેન્દ્ર પટેલે મધરાતે કરી મહાઆરતી
અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ પરિસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભક્તિ, દિવ્યતા અને દેશભક્તિના રંગે રંગાયું હતું. વડાપ્રધાનના જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા માટે વિશ્વ ઉમ...
પોરબંદરમાં બેકરીઓ પર ફૂડ સેફટી ટીમની તપાસ, નિયમોનું પાલન ન કરનાર 5 ધંધાર્થીઓ પાસેથી ચાર્જ વસૂલાયો
પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન, ફ્રેન્ચાઇઝી મારફતે વેચાણ તેમજ છૂટક વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હ...