બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત
બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે પોલીસ પર…










