click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે “Next Gen GST Reform” અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે “Next Gen GST Reform” અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું
GujaratNarmada

રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે “Next Gen GST Reform” અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું

રાજપીપળાના શ્રી કમલમ્ નર્મદા ખાતે "Next Gen GST Reform" અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં વિસ્તારના વેપારીઓ, ઉદ્યોગકારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Last updated: 2025/10/14 at 2:22 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આ પ્રસંગે વ્યારા ના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા જીએસટી સુધારાના લાભો, વ્યવસાયને સહેલાઈથી ચલાવવા માટેના નિયમો તથા ટેક્સ પ્રણાલીમાં થનારા સકારાત્મક પરિવર્તનો વિશે વિગતવાર સમજ આપી.

તેમજ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નિલભાઈ રાવે ઉપસ્થિત રહી કાર્યકરોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની તથા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા માટે આગ્રહ કર્યો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ જીએસટી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું તથા ઉપસ્થિત કાર્યકરોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા.

અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા “સ્વદેશી અપનાવો – દેશને મજબૂત બનાવો”નો સંદેશ આપતાં કાર્યક્રમનીવી સમાપ્તિ કરવામાં આવી.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @india, Breaking news, CM Gujarat, gst, GST Collection, gujarat, gujarati news, latest news, Narmada, Narmada Collector, news channel in india, Next Gen GST Reform, oneindianews, oneindianewsgujarat, pm modi, Rajpipal, topnews, topnewschannel, topnewschannelinindia, જીએસટી, ધારાસભ્ય મોહનભાઈ કોકણી, રાજપીપળા, શ્રી કમલમ્ નર્મદા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article IMF ચીફે ભારતને વિશ્વનું ગ્રોથ એન્જિન જાહેર કર્યું, શંકાકર્તાઓ ખોટા સાબિત
Next Article બિહાર ચૂંટણી : ભાજપની પ્રથમ યાદીમાં 71 ઉમેદવાર, સમ્રાટ ચૌધરી તારાપુરથી મેદાનમાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?