Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026

latest news

4,364 stories

દક્ષિણ ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ

ગુજરાતના જંગલોમાં વિવિધતા અને નવીનતા માટે જાણીતા હોવા છતાં, આ વખતે ડાંગ જિલ્લાના જંગલોમાં એક અત્યંત અનોખી કુદરતી ઘટના સામે આવી છે. અહીં પ્રથમવાર બાયો લ્યુમિનેશન ફંગસ જોવા મળી છે, જે અત્યાર સુધી માત્ર દક્ષિણ ભારતના ગોવા, તમિલનાડુ અને કેરળ…

· 2 min read

વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતના ભાવનગરના પ્રવાસે આવશે, જ્યાં તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ભવ્ય જાહેર સભાને સંબોધશે. આ પ્રવાસ ખાસ મહત્વનો છે કારણ કે છેલ્લા 25 દિવસમાં વડાપ્રધાનનો આ બીજો ગુજરાત પ્રવાસ રહેશે, જે રાજ્યના વિકાસ…

· 3 min read

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 માર્ગો ઠપ

હિમાચલ પ્રદેશ હાલમાં ભયંકર કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. 20 જૂનથી શરૂ થયેલા અવિરત અને ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં ભારે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે. રાજ્ય આપત્તિ નિવારણ વિભાગના આંકડા મુજબ, અત્યાર સુધીમાં 424 લોકોએ જીવ ગુમાવ્યા છે.…

· 3 min read

સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,300 પર, LT Elevatorનો શેર 74% પ્રીમિયમ પર લિસ્ટેડ થયો

અશોક લેલેન્ડના શેરે શુક્રવારે નવી સર્વકાલીન ઊંચી સપાટી હાંસલ કરી હતી. BSE પર શેરનો ભાવ ₹141.40 સુધી પહોંચ્યો, જ્યારે સવારે 9:20 વાગ્યે તે ₹138.76 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપની નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં સામેલ છે અને છેલ્લા પાંચ વર્ષમાં…

· 3 min read

યુએનમાં ભારતનું કડક નિવેદન: “અફઘાનિસ્તાનને આતંકવાદનું મથક બનવા નહીં દઈએ, પાકિસ્તાન પર સીધો નિશાનો

સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલી અફઘાનિસ્તાન સંબંધિત સુરક્ષા પરિષદની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતે ફરી એક વાર પાકિસ્તાનને આડકતરી રીતે ઘેર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપી કે અફઘાનિસ્તાનની ધરતી આતંકવાદ માટેના નવા અખાડા તરીકે ઉપયોગમાં લેવાઈ ન જવી જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત…

· 3 min read

પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને હાલ હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત ભેજવાળી પવનની અવરજવર અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું…

· 3 min read

જાપાન જવા માટે નકલી ‘ફૂટબોલ ટીમ’ બનાવનાર 22 પાકિસ્તાનીઓ એરપોર્ટ પર પકડાયા

પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન ફરી એકવાર પોતાની ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે મામલો માનવ તસ્કરી અને નકલી ઓળખના આધારે જાપાન પ્રવેશવાનો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના 22 નાગરિકોએ ફૂટબોલ ખેલાડીઓનો વેશ ધારણ કરીને જાપાન જવાનો પ્રયાસ કર્યો હતો.…

· 4 min read

હું તમામ ધર્મનું સન્માન કરું છું : ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા

ખજૂરાહોના પ્રસિદ્ધ જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ખંડિત મૂર્તિના સમારકામ માટે દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની ટિપ્પણીને લઈ મોટો વિવાદ સર્જાયો હતો। સુનાવણી દરમિયાન અરજદારને ટોકતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, “તમારી અરજી PIL નહીં,…

· 3 min read

આરએસએસના વરિષ્ઠ પ્રચારક મધુભાઈ કુલકર્ણીનું સંભાજીનગરની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. મધુભાઈ કુલકર્ણીનું (માધવ વિનાયક કુલકર્ણી) આજરોજ સંભાજીનગર (ઔરંગાબાદ)ની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 88 વર્ષના હતા. મા.મધુભાઈ કુલકર્ણી 1984 થી 1996 સુધી ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે રહ્યા હતા.  મધુભાઈનો સંઘ પ્રવેશ 1942માં…

· 1 min read

‘હાઈડ્રોજન બોમ્બ ફોડવાના હતા-ફૂલઝરીથી કામ ચલાવવું પડ્યું’, રાહુલ ગાંધી પર અનુરાગ ઠાકુરના પ્રહાર

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરની પ્રેસ કોન્ફરન્સ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, "જે નેતાને જનતાએ નકારી કાઢ્યા છે અને જેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સતત લગભગ 90 ચૂંટણી હારી ગઈ છે, તેમની આશા…

· 3 min read