ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR
દેશના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર સંગીત જગત અને ચાહકોમાં ભારે શોક અને અવિશ્વાસનું વાતાવરણ છે. 51 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન અકસ્માતને કારણે અવસાન થયું હતું. ઝુબીન ગર્ગ માત્ર આસામ જ નહીં, પરંતુ…










