Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

latest news

4,364 stories

પીએમ મોદી અને નેપાળ પીએમ સુશીલા કાર્કી વચ્ચે ટેલિફોનિક વાતચીત, ભારત તરફથી સહાયનો વિશ્વાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (18 સપ્ટેમ્બર) એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તાજેતરમાં તેમની નેપાળની નવનિયુક્ત વડાં પ્રધાન સુશીલા કાર્કી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચામાં બંને દેશો વચ્ચેના પરંપરાગત અને ઐતિહાસિક સંબંધો, પ્રાદેશિક પરિસ્થિતિ, શાંતિ અને…

· 2 min read

આરએસએસ શતાબ્દી વર્ષ નિમિતે ‘પ્રેરણાપૂંજ’ ગ્રંથનું લોકાર્પણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિતે સાહિત્ય સાધના ટ્રસ્ટ, કર્ણાવતીદ્વારા ગુજરાતનાં વરિષ્ઠ પ્રચારકો જેમની પ્રેરણા અને કાર્યોથી 1938માં વડોદરામાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય આજે વટવૃક્ષની જેમ ગુજરાતનાં સમાજજીવનના દરેક ભાગમાં વ્યાપ્ત થઈને અગણિત કાર્યકર્તાઓને રાષ્ટ્ર માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે…

· 2 min read

‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે તરત જ પોતાની સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી અને તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાહુલ ગાંધી જે રીતે મતદારોના નામ ઓનલાઈન ડિલીટ કરવાની વાત કરી…

· 3 min read

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે 700થી વધુ દબાણો હટાવાયા

ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રે હવે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં ચાલી ચૂકેલી દબાણ હટાવ ઝુંબેશ બાદ આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી આ કાર્યવાહી…

· 2 min read

વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ

રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સંગ્રહ થશે, 150 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને 20થી વધુ રિચાર્જ…

· 2 min read

પટના હાઈકોર્ટનો આદેશ: પીએમ મોદીની માતા પરનું AI વિડિયો તરત હટાવો, કોંગ્રેસ અને સોશિયલ મીડિયા ને નોટિસ

પટના હાઈકોર્ટે 17 સપ્ટેમ્બર, 2025ના રોજ કોંગ્રેસ પાર્ટી સામે કડક આદેશ આપ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના દિવંગત માતા હીરાબેન મોદી પર આધારિત એક AI જનરેટેડ વિડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી તરત હટાવવામાં આવે. આ વીડિયો બિહાર…

· 3 min read

SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ મુસાફરોને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરવા અને ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ પ્રદર્શિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ જ યાત્રામાં ટર્મિનલ 2 પર મનમોહક કલા સ્થાપનોની શ્રેણીનું અનાવરણ કર્યું છે. આ કલાત્મક સ્થાપત્યો ગુજરાતની સ્વતંત્રતા ચળવળ,…

· 3 min read

૧૩ કરોડ ૫૬ લાખથી વધુની રકમનું સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી પાડતી નડીઆદ સાયબર ક્રાઇમ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓની સૂચના તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા નડીઆદની સુચના અને માર્ગદશન તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. વાજપાઈ નડીઆદ વિભાગ નડીઆદ નાઓના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ખેડા જીલ્લાના નાગરીકો સાથે થતા સાબયર ફ્રોડના…

· 3 min read

યૂપીમાં દિવાળી પહેલાં યોગી સરકાર દ્વારા 5 વર્ષના ઈ-મેમો માફ

ઉત્તરપ્રદેશની યોગી સરકારે દિવાળી પહેલાં યુપીવાસીઓને વિશેષ ભેટ આપી છે. રાજ્યના પરિવહન વિભાગે વર્ષ 2017 થી 2021 સુધીના તમામ નોન-ટેક્સ ઈ-મેમોને માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, છેલ્લા 5 વર્ષના તમામ બાકી રહેલા ઈ-મેમોને ડિજિટલ રીતે મુક્ત…

· 3 min read

ખેડા જિલ્લાના એક ગામમાં દરગાહ-મસ્જિદ પાસે ગરબા પ્રતિબંધનો બોર્ડ લગાવાયો, વિરોધ બાદ લખાણ હટાવાયું

ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં એક વિવાદાસ્પદ બોર્ડ લગાવાયા બાદ ભારે હંગામો મચ્યો છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખાયું હતું કે “દરગાહ, મદરેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે.” બોર્ડ જાહેરમાં લગાડાતા જ હિંદુ…

· 3 min read