Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

latest news

4,364 stories

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં 10 સપ્ટેમ્બરના રોજ અચાનક ગેસ લીકેજની ઘટના બનતા ફેક્ટરીની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં એકાએક દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટના થતા જ કર્મચારીઓ અને નજીકમાં રહેનારા લોકોમાં ભયનો માહોલ…

· 2 min read

DEOએ લીધેલાં પગલાં વિરુદ્ધ હાઇકોર્ટ ગઈ હતી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ, કોર્ટે લગાવી ફટકાર

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે, કારણ કે અહીં 19 ઑગસ્ટના રોજ બનેલી ઘટના સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દિવસે ધોરણ 8ના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ 10ના હિંદુ કિશોરની શાળાની અંદર જ હત્યા…

· 3 min read

નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં, રડતાં-રડતાં કહ્યું કે, ‘મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈ દોડ્યું…’

નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો હવે ગંભીર રાજકીય અને માનવીય સંકટમાં ફેરવાયા છે. કાઠમંડુથી લઈને પોખરા સુધીના વિસ્તારોમાં ભીડે અનેક સરકારી ઈમારતો, સંસદ ભવન અને નેતાઓના નિવાસસ્થાનોને આગ ચાંપી છે. આ હિંસામાં માત્ર નેપાળના નાગરિકો જ…

· 4 min read

’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, અસમ રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ

અસમમાં ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો વર્ષોથી ગંભીર ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે હિમંત બિસ્વા સરમા સરકારએ આ મુદ્દે એક કડક અને ઝડપી કાર્યવાહી કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અસમ કેબિનેટે તાજેતરમાં પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, 1950 (Immigrants Expulsion Act,…

· 4 min read

નેપાળ ભડકે બળતાં ગુજરાતી વિદ્યાર્થી અને પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકાર ‘એક્ટિવ’ થઈ

નેપાળમાં હાલ સર્જાયેલી પરિસ્થિતિ અત્યંત તંગ અને ચિંતાજનક બની ગઈ છે. રાજધાની કાઠમંડુ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે હિંસક તોફાન મચાવ્યો છે, જેના કારણે રાજકીય અને સામાજિક માળખું સંપૂર્ણપણે હચમચી ગયું છે. આંદોલનકારીઓએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ જેવા અતિસંવેદનશીલ…

· 4 min read

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન બન્યા દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ

ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં એનડીએ (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. તેમણે વિપક્ષી INDI ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવાર અને સુપ્રીમ…

· 3 min read

સેન્સેક્સ 430 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000 ને પાર, IT, PSU બેંક, રિયલ્ટી શેરોમાં તેજી

ટેક કન્સલ્ટિંગ કંપની ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ આજે NSEના SME પ્લેટફોર્મ પર જોરદાર શરૂઆત કરી છે. કંપનીનો IPO બજારમાં જબરદસ્ત હિટ સાબિત થયો હતો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. IPO ને કુલ મળીને 64 ગણાથી વધુ બોલીઓ મળી, જે SME…

· 4 min read

સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ : નર્મદા ખાતે સેવા પખવાડિયાની કાર્યશાળા યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, નર્મદા જિલ્લાના શ્રી કમલમ્ ખાતે "સેવા પખવાડિયા" કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા "સેવા એ જ સંગઠન, સેવા એ જ સંકલ્પ"ના ઉદ્દેશ સાથે આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેવા પખવાડિયા દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ માધુભાઈ…

· 2 min read

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ

દુનિયાના સૌથી ઊંચા અને સૌથી કઠિન યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં ફરી એકવાર હિમસ્ખલનની ભયાનક ઘટના બની છે, જેમાં ભારતીય સેનાના ત્રણ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર ગ્લેશિયર ક્ષેત્રમાં, સમુદ્ર સપાટીથી 18,000 થી 20,000 ફૂટની…

· 2 min read

વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના સાથી અને AAPના જોઇન્ટ સેક્રેટરી સહિત બેની ધરપકડ

વિસાવદરથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનૂની દસ્તાવેજોની કામગીરી સંભાળતા પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને લીગલ એડવાઇઝર ધર્મેશ કાનાણી સામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મામલતદારે પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં, પોલીસે ધર્મેશ કાનાણી તથા મનસુખ પાટરીયાની ધરપકડ કરી છે.…

· 3 min read