અમેરિકા સાથે ટ્રેડ ટૉક્સ પર પીયૂષ ગોયલ : ‘પેનિક થવાની જરૂર નથી, એક યોગ્ય અને સંતુલિત કરાર થશે’
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (4 સપ્ટેમ્બર) એક મહત્વપૂર્ણ ઇન્ટરવ્યુ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ટૉક્સ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની...
અમદાવાદીઓ ચેતજો! ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે, જુઓ લિસ્ટ
અમદાવાદ શહેરમાં આવનાર શનિવારે, એટલે કે 6મી સપ્ટેમ્બરના રોજ, ગણેશ વિસર્જનના વિશાળ કાર્યક્રમો યોજાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું ?...
માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 237 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24800ની ઉપર ખુલ્યો
ભારતીય શેરબજારમાં આજે સારા સંકેતો જોવા મળી રહ્યા છે. વીમા શેરોમાં મજબૂત રિકવરી નોંધાઈ છે, જેમાં મેક્સ ફાઇનાન્શિયલમાં લગભગ દોઢ ટકાનો વધારો થયો છે, જ્યારે HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલ અને SBI લાઈફ જે?...
જામીન બાદના દિવસે જ ખંડણી કેસમાં પંજાબના AAP નેતાની ધરપકડ
પંજાબની રાજનીતિમાં મોટો ધક્કો આપતા, જાલંધર સેન્ટ્રલના AAP ધારાસભ્ય રમન અરોડાની ફરી ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેમને ખંડણીના એક નવા કેસમાં પંજાબ પોલીસે ઝડપી લીધા છે. ખાસ વાત એ છે કે, ભ્રષ્ટાચા?...
ગૃહ મંત્રાલય સાથે વાતચીત બાદ NH-02 ખોલવા સહમત થયા મણિપુરના કુકી વિદ્રોહીઓ
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાની વચ્ચે હવે એક મોટી રાહતના સમાચાર બહાર આવ્યા છે. કુકી-ઝો કાઉન્સિલે મુસાફરો અને માલસામાનની અવરજવર માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2 (NH-02) ફરીથી ખોલવાનો નિર્ણય ?...
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ
દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં ...
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ
દેશભરમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને ગુજરાતમાં પણ વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસા...
માત્ર બે ટેક્સ સ્લેબ (5% અને 18%)ને GST કાઉન્સિલની મંજૂરી, 22 સપ્ટેમ્બરથી લાગુ
GST કાઉન્સિલે લાંબા સમયથી ચાલતી ચર્ચા અને વિશ્લેષણ બાદ આખરે ટેક્સ સ્લેબના માળખામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. બુધવારે, 3 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમ...
PM મોદીના માતાના અપમાનના વિરોધમાં બિહાર બંધ, NDAની મહિલા નેતાઓ કરી રહી છે નેતૃત્વ
બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. ?...