Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

latest news

4,364 stories

કોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા ‘મજહબી’ નારા, ભગવા ધ્વજ પર લખ્યું ‘ઇસ્લામ ઝિંદાબાદ’

મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લામાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન બનેલી બે અલગ અલગ ઘટનાઓએ સામાજિક સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં નીકળેલા જુલૂસમાં હિંદુ સમુદાયના ધાર્મિક પ્રતિક ભગવા ધ્વજ પર કાળા રંગથી “ઇસ્લામ…

· 3 min read

બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી

બાંગ્લાદેશમાં ફરી એકવાર ભયાનક હિંસાનો દોર શરૂ થયો છે. શુક્રવારે જૂમાની નમાજ બાદ દેશના અનેક વિસ્તારોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ધાર્મિક ઉન્માદમાં આવીને બે અત્યંત ક્રૂર ઘટનાઓને અંજામ આપ્યો. સૌપ્રથમ તેઓ પશ્ચિમ રાજબારી જિલ્લાના પ્રસિદ્ધ સૂફી દરવેશ…

· 4 min read

કેમ અનંત ચતુર્દશીએ થાય છે ગણેશ વિસર્જન?

હિંદુ ધર્મના અનેક તહેવારોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ઘરે, ઓફિસે કે અન્ય સ્થળોએ ગણેશજીને સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના રોજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. દર વર્ષે અનંત ચતુર્દશીના દિવસે જ…

· 5 min read

ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો

મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્રામાં એક ખાસ ઝાંખી રજૂ કરવામાં આવી હતી જેમાં ‘લવ જેહાદ’ની થીમ દર્શાવવામાં આવી હતી.…

· 2 min read

ધરપકડ કરાયેલા કોંગ્રેસના MLAના અનેક સ્થળોએ EDના દરોડા, અત્યાર સુધીમાં કરોડોની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર ઉર્ફે "પપ્પી" સામે ગેરકાયદેસર સટ્ટાબાજી કૌભાંડની તપાસના ભાગરૂપે એક મોટા પગલાં લીધાં. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડા ધારાસભ્ય વીરેન્દ્ર પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવ્યા છે, જેમની ED દ્વારા પહેલેથી…

· 3 min read

પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શનિવારે (6 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાન ઉપર લઈ જવા માટે થતો હતો, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતમાં જાનહાનિ થઈ છે. પ્રાથમિક…

· 2 min read

PM મોદી US સાથેના સંબંધોને વધુ મહત્વ આપે છે, ટ્રમ્પ સાથે સારા સંબંધો છે: એસ જયશંકર

વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે આપેલા નિવેદનમાં ભારત-અમેરિકા સંબંધોની ઊંડાઈ અને વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા અમેરિકા સાથેની ભાગીદારીને વિશેષ પ્રાથમિકતા આપે છે અને આ ભાગીદારી માત્ર દ્વિપક્ષીય સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક…

· 2 min read

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા

ગુજરાતમાં હવામાન વિભાગે 6મી સપ્ટેમ્બર માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહી મુજબ અમદાવાદ સહિતના વિસ્તારોમાં પહેલેથી જ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે, જેમાં બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ,…

· 2 min read

દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી

દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલી પહાડગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક છે. અહેવાલો મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ત્રણ સગીરોએ 15 વર્ષના વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો કર્યો. ઘટના એટલી ગંભીર હતી કે છરી વિદ્યાર્થીની છાતીમાં ફસાઈ ગઈ…

· 3 min read

ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ટાળવા અને વાતચીત દ્વારા સ્થિરતા લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મીટિંગો કરી હતી. ટ્રમ્પની આ કાર્યવાહીને વિશ્વ મિડિયા દ્વારા મહત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું, કારણ કે તેનો ઉદ્દેશ…

· 3 min read