Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

latest news

4,364 stories

શનિવારે પણ શેરબજાર રહેશે ખુલ્લું, BSE અને NSE પર થશે મોક ટ્રેડિંગ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેએ શનિવાર, 6 સપ્ટેમ્બરના રોજ મોક ટ્રેડિંગ સત્રો યોજવાની જાહેરાત કરી છે. આ સત્રોમાં ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ સહિતના વિવિધ ક્ષેત્રો આવરી લેવાશે. આવા મોક સત્રોનું મુખ્ય…

· 2 min read

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જીએસટીના નવા સુધારા અને તેની અસર વિશે વિસ્તૃત સ્પષ્ટતા આપી હતી. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરાથી બહાર રાખવાના પ્રશ્ને તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ…

· 3 min read

સોનું સતત આઠમા દિવસે નવી ઊંચાઈએ, પ્રતિ દસ ગ્રામનો ભાવ 1,10,000, સર્જાયો નવો રેકોર્ડ

અમેરિકામાં આર્થિક મંદીની ચિંતા વધતાં અને ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંક સમયમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની તીવ્ર શક્યતાઓ વચ્ચે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અમદાવાદના સ્થાનિક…

· 3 min read

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવવા માટે ઐતિહાસિક બની રહી. આ બેઠકમાં 45 દેશોના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો અને મિશનના વડાઓ ઉપસ્થિત…

· 3 min read

શ્રીલંકામાં 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી મુસાફરો ભરેલી બસ, 9 મહિલા સહિત 15ના મોત

શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં બનેલી એક ભયાનક બસ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 9 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે…

· 3 min read

પાકિસ્તાન પર CM યોગીનું મોટું નિવેદન, કહ્યું-‘તેનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થવાનું છે’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તાજેતરમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાનની હાલત પર કટાક્ષ કરતાં તેની ભવિષ્યવાણી પણ કરી છે. એક સભા દરમિયાન મંચ પરથી બોલતાં તેમણે પાકિસ્તાનને "અરાજક રાષ્ટ્ર" ગણાવ્યું અને કહ્યું કે બહુ જલ્દી…

· 3 min read

‘આદિવાસીઓ હિંદુ નથી’ કહીને મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતાએ સર્જ્યો વિવાદ

મધ્ય પ્રદેશની રાજનીતિમાં તાજેતરમાં મોટો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે એક નિવેદન આપ્યું કે “આદિવાસીઓ હિંદુ નથી.” તેમના આ નિવેદનને કારણે ભાજપે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને આ મુદ્દાને રાજકીય રંગ…

· 4 min read

પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 1900 ગામ ડૂબ્યા, 43ના મોત

પંજાબ હાલમાં ભયાવહ કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ અને સતત વધતા પાણીના સ્તરથી રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 43થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 23 જિલ્લાનાં…

· 4 min read

કોંગ્રેસે GST રિફૉર્મ પર કટાક્ષ કરવા કર્યું બિહારીઓનું અપમાન, વિવાદ બાદ ડિલીટ કરી પોસ્ટ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેરળ યુનિટની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે વિવાદ ઉભો કર્યો છે. પોસ્ટમાં તાજેતરમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા GST સુધારા અંગે કટાક્ષ કરતા લખાયું હતું કે “બીડી અને બિહાર બંને Bથી શરૂ થાય છે.…

· 3 min read

કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય – જયેન્દ્રસિંહ જાદવ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન આપતાં લેખક શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, કેળવણીમાં ઇત્તર પ્રવૃત્તિ માત્ર પ્રતીક કર્મકાંડ નહીં, મૂળ ચેતના જગાડે તે માટે અનિવાર્ય રહે છે. 'કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ અને અત્તર પ્રવૃતિઓ' વિષય પર લોકભારતી…

· 2 min read