Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

latest news

4,358 stories

બનાસકાંઠાના દાંતામાં પ્રાથમિક શાળાના 30 વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામની પ્રાથમિક શાળામાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કુલ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ત્યારે બની કે જયારે શાળામાં આપવામાં આવેલા ભોજન બાદ ઘણા બાળકોને…

· 2 min read

ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાઇબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, ફેક કંપની બનાવી છેતરપિંડી કરનારા દબોચાયા

સુરત રેન્જ આઈજી અને સાઇબર ક્રાઈમ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતમાં વિસ્તૃત થયેલું એક મોટું આંતરરાષ્ટ્રીય સાઇબર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં ચાઈનીઝ ગેંગની સાથોસાથ દેશભરના કેટલાક ઠગો સંડોવાયેલા છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 8 લોકોના નેટવર્કને પકડી…

· 3 min read

લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે યોજાશે ચતુર્વિધ કાર્યક્રમ

લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે ચતુર્વિધ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાની જાણીતી લોકનિકેતન સંસ્થા બેલામાં આગામી સોમવારે વિવિધ સન્માન, ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

· 1 min read

ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય

શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદિરોએ ભક્તોનો ઘસારો વધે છે, હર હર મહાદેવના નાદ સાથે…

· 4 min read

મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી

મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ક્ષણ સામે આવી છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (UNESCO World Heritage Sites) તરીકે સ્થાન મળ્યું છે. આ મહત્વની સિદ્ધિ બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે,…

· 2 min read

પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’

ગુજરાતની ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વની નગરી વડનગરને વૈશ્વિક કક્ષાનું આકર્ષક પ્રવાસન સ્થળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. વડનગર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે, તેને ગુજરાતનું પહેલું “સ્લમ-ફ્રી સિટી” બનાવવાનો મહત્ત્વાકાંક્ષી…

· 2 min read

પીઢ અભિનેત્રી સરોજા દેવીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

ફિલ્મ જગતમાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે – દક્ષિણ ભારતીય સિનેમાની પાયોનિયર અને પ્રખર અભિનેત્રી બી. સરોજા દેવીનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 14 જુલાઈ 2025ના રોજ બેંગલુરુ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો. પ્રાપ્ત માહિતી…

· 3 min read

સાબર ડેરીમાં પશુપાલકોનો પથ્થરમારો, પોલીસે 20થી વધુ ટિયર ગેસના સેલ છોડ્યા

સાબરકાંઠાની હિંમતનગર ખાતે આવેલી પ્રખ્યાત સાબર ડેરીમાં દૂધના ભાવફેર મુદ્દે ભારે હોબાળો સર્જાયો, જેમાં હજારોની સંખ્યામાં આવ્યા. પશુપાલકો ઉગ્ર બની ગયા હતા. તેમને પોતાના માંગણાં માટે ડેરી સંચાલન સમિતિ સમક્ષ રજૂઆત કરવાની હતી, પરંતુ તંત્ર દ્વારા પહેલેથી જ કડક પોલીસ…

· 3 min read

ડોલવણ તાલુકાના આંબાપાણીની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો રહસ્યમય સંજોગોમાં આપઘાત

આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા.. તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા ની હોસ્ટેલમાં…

· 1 min read

વાલોડમાં આવેલ રોયલ રેસીડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે ???

ટાઉન પ્લાનિંગ ના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસીડેન્સી નું બાંધકામ ચાલી રહ્યું છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી ? સામાન્ય સભાના ઠરાવ મુજબ જૂનું બાંધકામ તોડીને નગર નિયોજન અને માર્ગ…

· 1 min read