click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી
Gujarat

મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj) દ્વારા નિર્મિત 12 કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની લિસ્ટમાં (UNESCO World Heritage Sites) સામેલ કરવાના ઉપલક્ષમાં રાજ્યના CM દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), ડેપ્યુટી CM એકનાથ શિંદે (Eknath Shinde) અને અજિત પવાર (Ajit Pawar) સહિતના મહાયુતિ ગઠબંધનના નેતાઓએ ઉજવણી કરી હતી.

Last updated: 2025/07/14 at 3:27 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ક્ષણ સામે આવી છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (UNESCO World Heritage Sites) તરીકે સ્થાન મળ્યું છે. આ મહત્વની સિદ્ધિ બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્‍યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત મહાયુતિ ગઠબંધનના નેતાઓએ રાજભક્તિભર્યા નારા સાથે એકબીજાને મીઠું ખવડાવીને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.

#WATCH | Mumbai, Maharashtra: Leaders of the Mahayuti alliance, including CM Devendra Fadnavis, Deputy CMs Eknath Shinde and Ajit Pawar, celebrate the inclusion of 12 forts of Chhatrapati Shivaji Maharaj in the UNESCO World Heritage List.

These forts include Raigad, Pratapgad,… pic.twitter.com/ri0gBQfzjL

— ANI (@ANI) July 14, 2025

આ પ્રસંગે મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, “આ આપણા મહાન વારસાની માન્યતા છે” જ્યારે ફડણવીસે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું: “આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે. મહારાષ્ટ્રના દરેક નાગરિકને હાર્દિક અભિનંદન.” તેમણે છત્રપતિ શિવાજી મહારાજના યોગદાનને કદર આપતા જણાવ્યું કે આ માન્યતા સમગ્ર મરાઠા વારસાની વિશ્વ સમક્ષ ખ્યાતિ વધારશે.

Historic! Proud! & Glorious moment!

Maharashtra Govt offers Salutations to our beloved Chhatrapati Shivaji Maharaj!!
Heartiest congratulations to all the citizens and ShivBhakts of Maharashtra…
12 forts of Chhatrapati Shivaji Maharaj listed on UNESCO World Heritage List!

I… pic.twitter.com/dMYPQxIJSo

— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 11, 2025

યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા આ 12 કિલ્લાઓમાં રાયગઢ, પ્રતાપગઢ, પન્હાલા, શિવનેરી, લોહગઢ, સાલ્હેર, સિંધુદુર્ગ, સુવર્ણદુર્ગ, વિજયદુર્ગ, ખંડેરી વગેરે કિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તમામ કિલ્લાઓ મરાઠા શાસન દરમિયાન ન સૈન્યદળોની મજબૂતી, પણ સંચાલન, જળ વ્યવસ્થા અને આર્કિટેક્ચરલ મહાનતા દર્શાવતો ઐતિહાસિક વારસો છે.

મહત્વનું છે કે, ભારત સરકારે જાન્યુઆરી 2024માં યુનેસ્કોને આ કિલ્લાઓ માટે અધિકૃત નોમિનેશન ફાઇલ સબમિટ કરી હતી, જેમાં આ કિલ્લાઓના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વાસ્તુશિલ્પી મહત્વનું વર્ણન અને દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. લગભગ 18 મહિનાની વિશદ પરીક્ષણ, મૂલ્યાંકન અને બેઠક પ્રક્રિયા પછી, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ આ કિલ્લાઓને જાહેરરૂપે પોતાની યાદીમાં સ્થાન આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો.

આ પગલાથી માત્ર મહારાષ્ટ્રનો વારસો જ વિશ્વપટ પર ઉજાગર થયો નથી, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારંવારની વારસા સંરક્ષણની ભલામણો તથા રાજ્ય સરકારના સંકલન પ્રયત્નોને પણ વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. આ તમામ કિલ્લાઓ હવે આંતરરાષ્ટ્રીય પર્વે પ્રવાસન, સંશોધન અને વારસા જાળવણી માટે કેન્દ્રસ્થાન બની રહેશે.

આ સાથે મહારાષ્ટ્રને મળેલી આ વૈશ્વિક માન્યતા દેશના અન્ય ઐતિહાસિક સ્થાનોએ પણ આવો જ અવસર મેળવવો એ માટે પ્રેરણારૂપ સાબિત થશે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Ajit Pawar, Breaking news, Chhatrapati Shivaji Maharaj, CM Eknath Shinde, CM એકનાથ શિંદે, CM દેવેન્દ્ર ફડણવીસ, Devendra Fadnavis, gujarat cm, gujarati news, latest news, Maharashtra Government, maharastra news, Maratha Empire, top news, UNESCO World Heritage Sites, અજિત પવાર, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાષ્ટ્ર, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 14, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીએમ મોદીનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી સિટી’
Next Article ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?