તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
વિશ્વપ્રસિદ્ધ તાજ મહલ વાસ્તવમાં અગાઉ ‘તેજો મહાલય’ નામનું હિંદુ મંદિર હતું તેવો દાવો કરતી અને ઐતિહાસિક ઇમારતનો સરવે કરવાની માંગ કરતી અરજીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. આગ્રાની સ્થાનિક અદાલત દ્વારા અરજી ફગાવવામાં આવ્યા બાદ તે નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં…










