Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

latest news

4,358 stories

નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતનો દબદબો, દેશની કુલ ક્ષમતામાં 17.82% ફાળો

દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે, એટલે કે ‘વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ, ટકાઉ અને ઊર્જા સ્વાવલંબન આધારિત ભવિષ્ય તરફ વિશ્વને પ્રેરિત કરવાનો છે. વૈશ્વિક સ્તરે…

· 9 min read

ઝાંઝરી ધોધ પર પ્રવાસીઓના પ્રવેશ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ, 6 સપ્ટેમ્બર સુધી જાહેરનામું અમલમાં

ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલા પ્રસિદ્ધ ઝાંઝરી ધોધ અને વાત્રક નદીના જોખમી વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ તથા ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપનાએ ભારતીય નાગરિક…

· 3 min read

ગુજરાત બનશે ગ્લોબલ ડેટા હબ, 51% ગ્રીન એનર્જી ફરજિયાત; રોકાણકારોને મળશે મોટા લાભ

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં ડેટાનું મહત્વ સતત વધી રહ્યું છે. બેન્કિંગ, ઇ-કોમર્સ, સરકારી સેવાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ઝડપી વિસ્તરણને કારણે વિશાળ ક્ષમતાવાળા અને સુરક્ષિત ડેટા સેન્ટર્સની માંગ વધી રહી છે. આ વધતી વૈશ્વિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત…

· 7 min read

રથયાત્રા પહેલાં પાટણમાં હથિયારોનો જથ્થો ઝડપાયો, 6 આરોપીની ધરપકડ; 5 કટ્ટા અને 4 કારતૂસ જપ્ત

આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર અને ગેરકાયદેસર હથિયારો સામે કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે…

· 5 min read

પોરબંદરમાં ભારતીય નૌસેનાનું UAV ક્રેશ : ધરમપુર નજીક નિર્જન વિસ્તારમાં તૂટી પડ્યું ડ્રોન, મોટી દુર્ઘટના ટળી

પોરબંદર જિલ્લામાં ભારતીય નૌસેનાનું એક Unmanned Aerial Vehicle એટલે કે UAV ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારના નિર્જન ભાગમાં આ માનવરહિત વિમાન અચાનક તૂટી પડતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, UAV…

· 8 min read

ગ્રીન ગુજરાતનો સંકલ્પ : ડાવસમાં બનશે ગુજરાતનું વિશાળ હરિત કવચ, મિયાવાકી પદ્ધતિથી ઉછેરાશે લાખો વૃક્ષો

ગુજરાતને વધુ હરિયાળું બનાવવા, આબોહવા પરિવર્તનના પડકારો સામે કુદરતી કવચ ઊભું કરવા અને બનાસકાંઠાના અર્ધશુષ્ક વિસ્તારમાં મોટા પાયે ગ્રીન ઝોન વિકસાવવાના સંકલ્પ સાથે ડીસા તાલુકાના ડાવસ ગામે મહત્વાકાંક્ષી ‘મહા વન કવચ’ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસ નદીના કિનારે લગભગ…

· 10 min read

ગુજરાત પોલીસ : 449 નવનિયુક્ત PSIને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નિમણૂંક પત્રો અપાયા

ગુજરાતના સુરક્ષા તંત્રને વધુ મજબૂત, આધુનિક અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં 449 નવનિયુક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત…

· 8 min read

‘ઈરાન સાથે હવે કોઈ ડીલ નહીં’ : NATO સમિટમાં ટ્રમ્પનો મોટો ધડાકો, કહ્યું—સમજૂતીનો દોર પૂરો

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને લઈને અત્યંત કડક અને આક્રમક નિવેદન આપ્યું છે. તુર્કીની રાજધાની અંકારામાં યોજાઈ રહેલી 2026 NATO સમિટ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ હાલ ઈરાન સાથે…

· 6 min read

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી ભડક્યો સંઘર્ષ : હોર્મુઝ હુમલા બાદ અમેરિકાના ઈરાનના 80થી વધુ ઠેકાણાં પર પ્રહાર

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા થયા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નવા અને મોટા પાયે સૈન્ય હુમલા શરૂ કર્યા છે. જવાબમાં ઈરાને પણ બહેરીન…

· 7 min read

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત

વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે 38 દોષિત આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…

· 7 min read