Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

latest news

4,363 stories

દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: IMDનું એલર્ટ, 18 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ, 4 જૂને કેરળમાં મોનસૂન પ્રવેશની શક્યતા

દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી પાંચ દિવસ માટે દિલ્હી-NCR સહિત ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. IMD મુજબ 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ જાહેર કરવામાં…

· 3 min read

ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ

સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે. મળતી માહિતી મુજબ…

· 2 min read

જૂનાગઢમાં ઝેરી કેમિકલથી બનાવાતો નકલી દારૂ પર્દાફાશ: 4 લોકો બીમાર, મુખ્ય આરોપી ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જૂનાગઢમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નકલી દેશી દારૂ બનાવવા માટે માનવ જીવન સાથે જોખમી રમત રમાતી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા…

· 2 min read

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ નજર…

· 3 min read

વરખડ ગામે સંયુક્ત રેઇડમાં , નશીલા પદાર્થ ન મળતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

રાજપીપલા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ વિભાગ સતત સતર્ક બની અસરકારક કામગીરી કરી રહ્યો છે. તેના ભાગરૂપે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સફળ રેઇડ કામગીરી હાથ…

· 2 min read

લાઓસ ગુફા દુર્ઘટના: સોનાની શોધમાં ગયેલા 7 લોકો પૂરથી ફસાયા, 5 જીવતા મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન જોખમમાં

દક્ષિણ-પૂર્વ એશિયાના લાઓસ દેશમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સોનાની શોધમાં ગયેલા 7 લોકો અચાનક આવેલા પૂરનાં કારણે એક ખતરનાક ગુફામાં ફસાઈ ગયા છે. આ ઘટના સાયસોમ્બૂન પ્રાંતમાં બની છે, જ્યાં ભારે વરસાદને કારણે ગુફામાં પાણી ભરાઈ જતાં…

· 3 min read

મથુરા પરિક્રમા માર્ગ પર ગોળીબાર : 4 લોકોને વાગી ગોળી, યાત્રાળુઓમાં મચી અફરાતફરી

ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક હિંસક ઘટના સામે આવી છે. જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે થયેલા વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ગોળીબાર થતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં અડધા…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં ‘Detect, Delete, Deport’ પોલિસી અમલમાં : શુભેન્દુ અધિકારી સરકારનો ઘૂસણખોરી સામે કડક એક્શન

પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારે સત્તા સંભાળતાં જ મોટા વહીવટી અને નીતિગત નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નિર્ણય ‘Detect, Delete and Deport’ (ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ) પોલિસી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી દ્વારા જાહેર…

· 3 min read

જસ્ટિસ યશવંત વર્માનો રાજીનામા બાદ પણ મહાભિયોગ શક્ય, સરકાર ન્યાયતંત્રમાં પારદર્શિતાનો કડક સંદેશ આપશે

અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કરોડો રૂપિયાની રોકડ રકમ મળવાના કેસ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ તેમ છતાં કેન્દ્ર સરકાર મહાભિયોગની કાર્યવાહી આગળ વધારવાની તૈયારીમાં હોવાનું…

· 3 min read

સુરત મેટ્રોનો મોટો વિસ્તરણ : બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સીધી કનેક્ટિવિટી માટે ₹1,400 કરોડનો પ્રોજેક્ટ મંજૂર

સુરત શહેરના આધુનિક પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત મેટ્રોને ભવિષ્યમાં શરૂ થનારી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સાથે સીધી રીતે જોડવા માટે મેટ્રો લાઇન લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી શહેરમાં મુસાફરી…

· 3 min read