click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
GujaratSurat

ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ

સુરતના બારડોલી નજીક બે ST બસ વચ્ચે ભયંકર અકસ્માત, CNG બસમાં આગ લાગતાં 5 લોકોના મોત, ફાયર અને પોલીસ ટીમ સ્થળ પર.

Last updated: 2026/06/02 at 6:19 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે.

મળતી માહિતી મુજબ હાઈવે પર એક ટેન્કર પલટી મારતાં પાછળ આવતી બસના ચાલકે અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઇડર કૂદી સામેની દિશામાં જઈ રહી બીજી એસ.ટી. બસ સાથે જોરદાર ટકરાઈ હતી.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/3QyPewopSEDXFkv6.mp4

આ ટક્કર એટલી ભયંકર હતી કે એક બસ CNG ચાલતી હોવાથી તેમાં તરત જ આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મુસાફરોમાં ભય ફેલાયો હતો.

અકસ્મતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અધિકારીઓ દ્વારા મૃતકોની સંખ્યા અને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે સુરક્ષા અને વાહનચાલકોની સાવચેતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: ‘ઇમરજન્સી’, @india, AccidentNews, Bardoli, bardoli news, Breaking News Gujarat, breakingnews, Bus Crash India, BusAccident, CNG Bus Fire, CNGFire, Emergency, gujarat, Gujarat Road Accident, GujaratNews, Highway Accident Gujarat, HighwayAccident, IndiaNews, latest news, oneindianews, ST બસ ટક્કર, surat, Surat Accident News, suratnews, અકસ્માત સમાચાર, ગુજરાત સમાચાર, ગુજરાતસમાચાર, બસ અકસ્માત, બારડોલી, બારડોલી અકસ્માત સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ, ભારત સમાચાર, સીએનજી આગ, સુરત, સુરત બસ અકસ્માત, સુરત સમાચાર, હાઇવે અકસ્માત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 2, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ
Next Article દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો: IMDનું એલર્ટ, 18 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદ, 4 જૂને કેરળમાં મોનસૂન પ્રવેશની શક્યતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?