આસનસોલ-દુર્ગાપુરમાં લાઉડસ્પીકર મુદ્દે હિંસા : પોલીસ ચોકી પર પથ્થરમારો, હિંસા બાદ લાઠીચાર્જ-ટિયર ગેસ છોડવો પડ્યો
પશ્ચિમ બંગાળના આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 15 મે 2026ની રાત્રે અચાનક હિંસા ફાટી નીકળી હતી. લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાન ?...
પેટ્રોલ-ડીઝલ નિકાસ પર નવા કરના દર લાગુ : સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યો
કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય અનુસાર પેટ્રોલની નિકાસ પર હવે ₹3 પ્રતિ લિટર ક?...
ISISને મોટો ઝટકો : ટ્રમ્પનો દાવો—અમેરિકા-નાઇજીરિયા સંયુક્ત ઑપરેશનમાં ટોચનો આતંકવાદી ઠાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકન સેના અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ સંયુક્ત રીતે એક ગુપ્ત અને જટિલ ઑપરેશન હાથ ધરીને ISISના ટોચના નેતાઓમાંના એક અબુ-બિલાલ અલ-મિનુકીને ...
NEET-UG 2026 પેપર લીકમાં મોટો ખુલાસો : CBIએ ‘કિંગપિન’ પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ કરી
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026માં થયેલા પેપર લીક કૌભાંડમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. CBIએ આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી. વી. કુલકર્ણીની ધરપકડ ક?...
ટ્રમ્પની ચીન મુલાકાત બાદ ચોંકાવનારો દાવો : ટ્રમ્પ સહિતના ડેલિગેશને ચીનમાંથી મળેલી તમામ ભેટ કચરાપેટીમાં ફેંકી દીધી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ચીન મુલાકાત બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી હોવાનું અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ સહિતના કેટલાક અહેવાલો મુજબ, અમેરિકન ?...
RG Kar કેસમાં મોટી કાર્યવાહી : CM શુભેન્દુ અધિકારીએ પૂર્વ પોલીસ કમિશનર સહિત 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ આરજી કર મેડિકલ કોલેજ રેપ અને મર્ડર કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 15 મેના રોજ નબન્ના સચિવાલયમાં યોજા...
ધારની ‘ભોજશાલા’ એ હિંદુ મંદિર જ છે; મંદિર મુક્તિની લડતને વધુ એક ઐતિહાસિક સફળતા ! ‘.... અબ કાશી-મથુરા બાકી હૈ’ !- હિંદુ જનજાગૃતિ સમિતિ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ઐતિહાસિક ‘ભોજશાલા’ હિંદુઓનું જ પવિત્ર શ્રી વાગ્દેવી (શ્રી સરસ્વતી) મંદિર છે, તેના પર ઇંદોર ઉચ્ચ ન્યાયાલયે કાયદા અને પુરાવાઓની મહોર લગાવી દીધી છે. આ ચુકાદો માત્...
અભિષેક બેનર્જી સામે FIR : ચૂંટણી ભાષણોમાં ભડકાઉ નિવેદનો અને અમિત શાહ અંગે ધમકીના આરોપ
પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી સામે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલાં ભાષણોને લઈને FIR નોંધાઈ છે. કોલકાતાના બિધાનનગર ઉત્તર સાયબર ક્રાઇમ પ...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
પ્રતિભા પારકર પનામામાં ભારતની નવી રાજદૂત : અનુભવી IFS અધિકારીને મહત્વપૂર્ણ જવાબદારી
વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે અને ટૂંક સમયમાં તેમની નવી જવાબદારીઓ સંભાળે તેવી અપેક્ષા છે. પ્રતિભાએ રશિ...