Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

latest news

4,364 stories

વાપી GIDCમાં ફરી આગની ઘટના : ‘ક્રોમા’ કંપનીમાં ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી GIDC માં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. વાપી GIDC વિસ્તારમાં આવેલી ‘ક્રોમા’ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ભીષણ આગમાં કંપનીમાં કામ કરતા બે…

· 2 min read

ટ્રમ્પના 10% વૈશ્વિક ટેરિફ ગેરકાનૂની : US ટ્રેડ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, વેપાર નીતિ પર મોટો ઝટકો

ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સંબંધિત નિર્ણયને મોટો ઝટકો આપ્યો છે. ત્રણ જજોની પેનલે 2-1ના બહુમતીથી ચુકાદો આપ્યો કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા 10% કામચલાઉ વૈશ્વિક ટેરિફ ફેડરલ કાયદા…

· 3 min read

બંગાળના લોકોનો ભાજપ પ્રત્યે અપાર પ્રેમ, વિશ્વાસ…અમિત શાહે માન્યો આભાર

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ Bharatiya Janata Party (BJP) હવે રાજ્યમાં નવી સરકાર રચવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. આજે ભાજપ ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.…

· 2 min read

સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ મંદિર ખાતે પુનઃનિર્મિત મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે. આ અવસરને લઈને પીએમ મોદીએ પોતાના લેખમાં સોમનાથ ધામ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી છે અને તેને ભારતના અડગ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે.…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે. આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર…

· 2 min read

ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર : વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે, વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય અત્યાધુનિક ઊર્જા સોલ્યુશન્સ અપનાવવામાં અગ્રેસર ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ…

· 4 min read

પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ

પંજાબના મોહાલીમાં ગુરુવારે (7 મે) સવારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોહાલીના ખરાર નજીક આવેલી ‘વેસ્ટર્ન ટાવર્સ’ સોસાયટીમાં આઈટી પ્રોફેશનલ નિતિન ગોહલના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગોહલના સંબંધો પંજાબના મુખ્યમંત્રી ભગવંત…

· 3 min read

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન

વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તાજેતરમાં LNCT…

· 2 min read

ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કારમી હાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે સંગઠનમાં શિસ્ત જાળવવાના નામે કડક પગલાં લેતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, જેના પગલે જિલ્લા કોંગ્રેસ…

· 2 min read

બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’

ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખે…

· 2 min read