Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ડ્રાઈવના ₹3 કરોડના બિલો પર SIT તપાસ, ₹27 લાખનું ભોજન બિલ અટકાવાયું

રાજકોટ મહાનગરપાલિકાની જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરી 2026માં હાથ ધરાયેલી ડિમોલિશન ડ્રાઈવ હવે ખર્ચના બિલોને લઈને વિવાદમાં આવી છે. નવી બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ કામગીરી દરમિયાન થયેલા આશરે ₹27 લાખના ભોજન બિલને અટકાવી દીધું છે. કમિટીનું કહેવું છે કે આ ખર્ચ માટે…

· 4 min read

બેંગલુરુ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ક્રૂરતા : વોશિંગ મશીનમાં બેસાડ્યા, બાથરૂમમાં બંધ કર્યા; 5 મહિલા કેરગીવર્સ સામે FIR

બેંગલુરુના એક ડે-કેર સેન્ટરમાં બેથી ત્રણ વર્ષના માસૂમ બાળકો સાથે કથિત રીતે અત્યંત ક્રૂર અને અમાનુષી વર્તન કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ માતા-પિતા અને સામાન્ય લોકોમાં ભારે…

· 3 min read

યુક્રેનના રિફાઈનરી હુમલાથી રશિયામાં ઇંધણ સંકટ, ભારતમાંથી 60,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલાયું

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. એક સમય હતો જ્યારે રશિયા ભારતને મોટા પ્રમાણમાં સસ્તું ક્રૂડ ઓઈલ સપ્લાય કરતું હતું, પરંતુ હવે યુક્રેનના સતત ડ્રોન હુમલાઓથી રશિયાની રિફાઈનરીઓ અને ફ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર અસર પડી…

· 5 min read

સુરત નાસિરનગર ડિમોલિશન કેસમાં મોટો વળાંક, SMCએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા; હાઇકોર્ટમાં 2 જુલાઈએ સુનાવણી

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાએ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પાંચ ઇજનેરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહી તે સમયે કરવામાં આવી છે જ્યારે સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી…

· 4 min read

UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, SPIPAમાં તૈયારી કરતા યુવકોને ₹1.55 લાખ અને યુવતીઓને ₹2.05 લાખ સુધી સહાય

UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા SPIPA એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તેના તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને મળતી નાણાકીય પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો…

· 5 min read

ગુજરાત બનશે ઇકો-મરીન ટૂરિઝમનું હબ, પિરોટનથી બેટ દ્વારકા સુધી પ્રવાસનને નવી ઉડાન

1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા, પિરોટન જેવા જૈવવૈવિધ્યથી ભરપૂર ટાપુઓ અને ડોલ્ફિન-ટર્ટલ જેવી દરિયાઈ સંપદાથી સમૃદ્ધ ગુજરાત હવે ઇકો અને મરીન ટૂરિઝમ ક્ષેત્રે મોટી છલાંગ ભરવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ઇકો-ટૂરિઝમ, મરીન ટૂરિઝમ અને આઇલેન્ડ ડેવલપમેન્ટને…

· 4 min read

ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાનો સંકલ્પ : ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ગાંધીનગરથી પ્રારંભ, ગંદકી કરનારાઓને CMની કડક ચેતવણી

ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળોએ સામૂહિક સ્વચ્છતા, જનજાગૃતિ અને સ્વચ્છતા સંસ્કારને વેગ આપવાનો પ્રયાસ કરવામાં…

· 4 min read

ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : સપ્તપદી વિના મેરેજ સર્ટિફિકેટથી હિંદુ લગ્ન માન્ય નહીં

ગુજરાત હાઇકોર્ટે હિંદુ લગ્નને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર નોંધાયેલું મેરેજ સર્ટિફિકેટ કોઈ હિંદુ લગ્નને કાયદેસર માન્યતા આપી શકતું નથી. કોર્ટએ કહ્યું કે હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 7 મુજબ જરૂરી ધાર્મિક વિધિઓ અને રિવાજો…

· 5 min read

બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું

થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાંઠા જિલ્લામાં General Stream (સામાન્ય પ્રવાહ) ઇંગ્લિશ મીડીયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ…

· 3 min read

અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન

આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજયભાઈ પટેલ, અમૂલ ડેરીનું નિયામક મંડળ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, માજી મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, વિરપુર સંગઠન પ્રમુખ કિરીટભાઇ પટેલ, સામાજીક આગેવાન માજી ઉપાધ્યક્ષ જેઠાભાઇ વણકર, તાલુકા સભ્ય એ.બી. ખોટ,…

· 4 min read