Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

localnewsingujarat

1,450 stories

BHUમાં વિવાદાસ્પદ પ્રશ્ન પર બખેડો : ‘બ્રાહ્મણવાદી પિતૃસત્તા’ મુદ્દે વિદ્યાર્થીઓ-પ્રોફેસરો આમને સામને

વારાણસી સ્થિત Banaras Hindu University (BHU) ફરી એકવાર મોટા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. એમએ ઇતિહાસના ચોથા પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક સવાલને લઈને સોશિયલ મીડિયા થી લઈને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે,…

· 3 min read

‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ભારતના PM મોદી પોતાના પાંચ દેશોના મહત્વપૂર્ણ યુરોપીય પ્રવાસના અંતિમ ચરણમાં મંગળવારે ઇટાલી પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઇટાલીના વડાપ્રધાન જૉર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર યોજાયેલી આ યાત્રા વ્યૂહાત્મક અને કૂટનીતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.…

· 4 min read

સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠાવી છે.…

· 2 min read

અદાણી જૂથને મોટી રાહત : અમેરિકાએ તમામ કેસ પાછા ખેંચ્યા, DoJ દ્વારા કાયમી બંધ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના U.S. Department of Justice (DoJ) એ તેમના વિરુદ્ધ ચાલતા તમામ ક્રિમિનલ કેસો પરથી પીછેહઠ કરી છે અને મામલાઓને કાયમી રીતે બંધ કરી દીધા…

· 3 min read

સાણંદમાં કલર ફેક્ટરીમાં ભીષણ આગ : કેમિકલના કારણે મિનિટોમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની ભારે જહેમત

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક કલર બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગ લીધો છે. આ સાથે તેમણે જનતાને પણ આ ડિજિટલ પ્રક્રિયામાં…

· 2 min read

ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન

ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કરાયા મહત્વના સંકલ્પો - રહેણાંક વિસ્તારમાં 50થી વધુ વૃક્ષો વાવી શકાય…

· 5 min read

ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા બાદ હિંદુ ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે અને હવે અહીં નિયમિત રીતે…

· 2 min read

કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો

શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને તેમને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. આના કારણે ભારે…

· 3 min read

પીએમ મોદીની UAE મુલાકાતથી ભવ્ય શરૂઆત : F-16 એસ્કોર્ટ સાથે સ્વાગત, મોટા કરારો પર સહી

ભારતના પીએમ મોદી એ શુક્રવાર, 15 મે 2026ના રોજ તેમની પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે તેઓ અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમના આગમન સમયે યુનાઇટેડ આરબ એમિરેટ્સના F-16 લડાકુ વિમાનો દ્વારા તેમને વિશેષ એસ્કોર્ટ આપવામાં આવ્યો હતો.…

· 2 min read