Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

localnewsingujarat

1,450 stories

ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય

પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા સહાય સંવેદના અર્પણ થઈ છે. છેલ્લાં બે ત્રણ દિવસ દરમિયાન પ્રયાગરાજ…

· 2 min read

ગુજરાત સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ અને 5 ડેઝ વર્ક વીકની માંગ, કર્મચારીઓનો મુખ્યમંત્રીને પત્ર

રાજ્યના વહીવટી મથક એવા ગુજરાત સચિવાલયમાં કામકાજની પદ્ધતિમાં મોટો ફેરફાર લાવવાની માંગ ઉઠી છે. ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ‘વર્ક ફ્રોમ હોમ (WFH)’ અને ‘5 ડેઝ વર્ક વીક’ અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓનું માનવું છે…

· 2 min read

તમિલનાડુમાં સનાતન ધર્મ પર ફરી વિવાદ : TVK ધારાસભ્યનું નિવેદન, રાજકીય ઘમાસાણ તેજ

તમિલનાડુની રાજનીતિમાં ફરી એકવાર સનાતન ધર્મને લઈને વિવાદ ઊભો થયો છે. ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ હવે Tamilaga Vettri Kazhagam (TVK)ના ધારાસભ્ય વી. એમ. એસ. મુસ્તફાએ પણ સમાન પ્રકારનું નિવેદન આપતાં રાજકીય ગરમાવો વધાર્યો છે. મુસ્તફાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે…

· 3 min read

ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખશે આ 8 વસ્તુઓ, જાણો લૂથી બચવાના ઘરેલુ ઉપાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ (Heatstroke) લાગવાનો ખતરો વધી જતો હોય છે, જે શરીરને ઝડપથી નબળું પાડી શકે છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા અને ઠંડક આપવા માટે ખાસ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. અહીં 8 એવા ફૂડ્સ વિશે માહિતી…

· 3 min read

કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય સન્માન

ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા થાઇલેન્ડ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સમિટ દરમિયાન તેજસ પટેલને “ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ”…

· 2 min read

ગુજરાત સરકારની મોટી જાહેરાત : આદિવાસી સમુદાય માટે ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’, જિનોમિક રોગો સામે મોટું પગલું

ગુજરાત સરકારે આદિવાસી સમુદાયમાં લાંબા સમયથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા સામે લડવા માટે એક અદ્યતન વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ નામનો આ કાર્યક્રમ ભારતનો પહેલો એવો પ્રયાસ હશે જેમાં…

· 2 min read

પંજાબ રાજકારણમાં મોટો ફેરફાર : CM ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાન સિંહ માન ભાજપમાં જોડાયા

પંજાબના રાજકારણમાં સોમવારે મોટો રાજકીય ઉથલપાથલ જોવા મળ્યો, જ્યારે મુખ્યમંત્રી ભગવંત માનના કાકાના પુત્ર જ્ઞાન સિંહ માન સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. આ ઘટનાને આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. થોડા દિવસો…

· 3 min read

ઈંધણ અછતની અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા : દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવના સમયમાં ઈંધણ બચાવવા કરેલી અપીલ બાદ ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે ગભરાવાની કે પેનિક…

· 3 min read

અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી ભાવેશ પટેલ ઝડપાયો

અમદાવાદમાં ગુજસેલ એરપોર્ટ અને શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ ભાવેશ પટેલ તરીકે થઈ છે, જે બી.કોમ. ગ્રેજ્યુએટ છે અને કન્સ્ટ્રક્શન તથા ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય…

· 3 min read

પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ભારત સતર્ક : દેશમાં જરૂરી સામાનની કોઈ અછત નહીં સર્જાય – રાજનાથ સિંહ

પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ ભારતે સ્થિતિને સંભાળવા માટે ઝડપી અને સંકલિત પગલાં લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં કોઈપણ…

· 3 min read