Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

localnewsingujarat

1,450 stories

દિલ્હી બ્લાસ્ટ પહેલાં હરિયાણાની ‘શાહી જામા મસ્જિદ’માં વારંવાર જતો હતો આતંકી ઉમર

10 નવેમ્બરના રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર થયેલા કાર બ્લાસ્ટની તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. આ તપાસ દરમિયાન ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહના વિસ્તારના રાયપુર ગામની શાહી જામા મસ્જિદ સાથે જોડાયેલા બે…

· 3 min read

ચીને રાફેલના વેચાણને રોકવા માટે ખોટી AI તસવીરનો ઉપયોગ કર્યો હતો : રિપોર્ટ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) શિખર સંમેલનની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારત-ચીન સંબંધોમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે, પરંતુ આ દરમિયાન અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર અને પ્રભાવશાળી રિપોર્ટે ચીન અને પાકિસ્તાનની ભ્રામક માહિતી પ્રચારની હકીકતને ઉઘાડી પાડીને નવી ચકચાર મચાવી…

· 3 min read

દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન

ગુજરાતે છેલ્લા થોડાં વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રાધામોના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં દ્વારકા, પાવાગઢ, અમ્બાજી અને બહુચરાજી જેવા તીર્થોનું કાયાપલટ થઈ ચૂકી છે. હવે આ યાદીમાં પોરબંદર જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા માધવપુર ઘેડનું નામ પણ તેજસ્વી…

· 3 min read

‘વ્હાઈટ કૉલર ટેરર નેટવર્ક’ નેટવર્કની શાહીન સઈદે 19 મહિલાઓને બનાવ્યા હતા નિશાન

દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરનાં કાર વિસ્ફોટની તપાસે દેશને હચમચાવી મૂકે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતી ડૉ. શાહીન સઈદનું નામ સામે આવતા જ સમગ્ર સુરક્ષા તંત્ર સક્રિય થઈ ગયું. હવે સ્પષ્ટ થયું છે…

· 4 min read

યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત

ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, અને આ સંદર્ભમાં મદરેસાઓ અંગે નવો પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો…

· 3 min read

બિહારમાં ફરી નીતિશ કુમાર CM, ભાજપના બે નેતા બનશે ડેપ્યુટી CM

બિહારની રાજનીતિમાં ફરી એક મોટું વળાંક આવ્યા બાદ નીતિશ કુમારને જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે, જેના લીધે તેમનો 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સંપૂર્ણ રીતે મોકળો થઈ ગયો છે. આ નિર્ણય સાથે બિહારનું રાજકીય…

· 2 min read

55 દિવસ પછી આઝમ ખાન ફરી જેલમાં, પુત્ર અબ્દુલ્લા સાથે હવાલાતમાં વાપસી

સમાજવાદી પાર્ટીના વડા નેતા આઝમ ખાને બે મહિના પહેલાં જ સીતાપુર જેલમાંથી જામીન પર બહાર આવી થોડો સમય સ્વતંત્રતાનો સ્વાસ લીધા બાદ ફરીથી જેલવાસની શરૂઆત કરવી પડી છે. રામપુરની ખાસ એમપી-એમએલએ મેજિસ્ટ્રેટ કોર્ટે ચૂંટણીમાં છેતરપિંડીના કેસમાં આઝમ ખાન અને તેમના…

· 3 min read

સાબરમતી જેલમાં રાઈસિન પ્લોટના કેદી સૈયદ પર અન્ય કેદીઓનો હુમલો

તાજેતરમાં ગુજરાત ATS દ્વારા રાઈસિન ટેરર પ્લોટ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ સોમવારે સાંજે સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બીજી જ સવારને એક ચોંકાવનારી ઘટના બની. મંગળવારે સવારે ત્રણેય આતંકવાદી પોતાના શેલમાં ઊંઘી રહ્યા હતા…

· 2 min read

બજારની શરુઆત ફ્લેટ થઇ, સેન્સેક્સ અને નિફ્ટીની ફ્લેટ ચાલ

બજારમાં આજે પણ નબળા સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીના OI (ઓપન ઇન્ટરેસ્ટ) ડેટામાં દર પાંચ મિનિટે ઉતાર-ચઢાવ સ્પષ્ટ કરે છે કે બુલ્સ અને બિયર્સ બંને બજારની દિશા નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બજારમાં સ્પષ્ટ દિશા ઊભી થતી…

· 3 min read

કિડની ટ્રાન્સપ્લાન્ટ મુદ્દે રોહિણી અને તેજસ્વી વચ્ચે તણાવ

રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલતા તણાવ વચ્ચે પુત્રી રોહિણી આચાર્ય ફરી એક વખત ભાઈ તેજસ્વી યાદવ પર આકરા સવાલો લઈને સામે આવી છે. થોડા દિવસો પહેલાં બંને વચ્ચે સર્જાયેલા વિવાદે બિહારના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી, અને…

· 3 min read