Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

localnewsingujarat

1,450 stories

દિલ્હી NCRમાં દિવાળી પર ગ્રીન ફટાકડાને સુપ્રીમની મંજૂરી

સુપ્રીમ કોર્ટએ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી અને NCR વિસ્તારના લોકોને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે 15 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે, જેમાં 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી “ગ્રીન ફટાકડાં”…

· 4 min read

બિહાર ચૂંટણી લડવા વચગાળાના જામીનની માગ કરતી અરજી શરજીલ ઈમામે પરત ખેંચી

દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના આરોપી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શરજીલ ઇમામે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે વચગાળાના જામીનની અરજી કરી હતી, પરંતુ તે અરજી તેણે એક જ દિવસમાં પાછી ખેંચી લીધી છે. આ અરજી…

· 4 min read

‘ઓપરેશન સિંદૂર’એ આતંકવાદની કમર તોડી નાખી, હવે આતંકવાદીઓ માટે કોઈ જગ્યા સુરક્ષિત નથી : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણાના માનેસરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના 41મા સ્થાપના દિવસના અવસર પર આપેલા ભાષણમાં ભારતની આતંકવાદ વિરોધી નીતિ અને સુરક્ષા દળોની ક્ષમતાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આવેલી આતંકવાદી સંગઠનોની…

· 4 min read

‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે પ્રશાંત કિશોરે અંત લાવી દીધો છે. જાણીતા ચૂંટણી વ્યૂહકાર અને જન સુરાજ અભિયાનના સંસ્થાપક પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ આવતા વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ બેઠક…

· 3 min read

સેન્સેક્સ 131 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25200 ને પાર, થાયરોકેર ટેક 10% વધ્યો, કીસ્ટોન રિયલ્ટર્સ 4% ઘટ્યો

નિફ્ટીમાં હાલની પરિસ્થિતિએ સૂચવે છે કે બજારમાં તેજીવાળાઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે, જ્યારે મંદીવાળાઓ 25,250ના સ્તર પર નબળા પડી રહ્યા છે. હાલ નિફ્ટી 25,250 થી ઉપર ટકી રહેવાની શકયતા મજબૂત છે અને આગામી એક કલાકમાં તે…

· 4 min read

બોટાદમાં મહાપંચાયતમાં થયેલી હિંસા મામલે AAP નેતાઓ સહિત 85 વિરુદ્ધ FIR, 65ની ધરપકડ, 50 વાહનો જપ્ત

બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પરવાનગી વિના યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત દરમિયાન સર્જાયેલા હિંસક તોફાન પછી હવે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે પોલીસ પર…

· 3 min read

બિહાર ચૂંટણી : ભાજપની પ્રથમ યાદીમાં 71 ઉમેદવાર, સમ્રાટ ચૌધરી તારાપુરથી મેદાનમાં

બિહારમાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી હેઠળ કુલ 71 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગની બેઠકો પ્રથમ તબક્કામાં આવતી હોવાથી…

· 3 min read

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે નાણાંકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની નિર્દિષ્ટ તારીખ લંબાવવાના એક મહત્વપૂર્ણ આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ને તાત્કાલિક નિર્દેશ આપ્યો છે. ખંડપીઠ, જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી દ્વારા, આ વર્ષ માટે…

· 2 min read

ભારતમાં પ્રથમવાર FASTag માટે UPI ઓટો પે સુવિધા શરૂ થશે, જે ટ્રક અને પરિવહન વ્યવસાયોને વેગ આપશે

ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ ક્રાંતિ આવી છે. દેશમાં હવે વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક છે, જેની કુલ લંબાઈ ડિસેમ્બર 2024 સુધીમાં 6.62 મિલિયન કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. આમાંથી આશરે 1.46 લાખ કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગો…

· 3 min read

ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ બંધકોની મુક્તિનું પીએમ મોદીએ કર્યું સ્વાગત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંઘર્ષ પછી થયેલા યુદ્ધવિરામે મધ્યપૂર્વમાં આશાનો એક નવો સંદેશો આપ્યો છે. યુદ્ધવિરામની શરતો હેઠળ બંને પક્ષોએ બંધકોની આપલે શરૂ કરી છે. હમાસે તેના કબ્જામાં રહેલા તમામ 20 જીવિત ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે,…

· 2 min read